________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪. ચિત્ત સ્વસ્થ-સ્થિર હોય છે ત્યારે સદ્વિચારે સ્કરે છે. બીજાઓ ઉપર જીત મેળવવા કરતાં મન પર છત મેળવી શાંતિ જાળવવી તે અધિક હિતકર અને કિંમતી છે. કારણ કે બીજાઓને પરાજિત કરીને પણ શાંતિ મેળવવી અગર આવવી અશક્ય છે. શાંતિ મેળવવા માટે જે પ્રયાસ કરતા હે તે આ ઉપાય અતિ ઉત્તમ છે.
શાંતિમાં વિક્ષેપ ન પડવા દે, તે પિતાના હાથની વાત છે; અને છતને મેળવ્યા પછી શાંતિ રહેવી તે પિતાના હાથની વાત નથી. કારણ કે પરાજિત થએલ શત્રુ બની શાંતિમાં વારે વારે વિક્ષેપ પાડવા પ્રયાસો કર્યા કરવાના.
આપણી શાંતિને શત્રુ જે કઈ હોય તે, આપણે પિતે જ છીએ. જે પિતે શાંત હોય તે બીજા વિક્ષેપ કરવા સમર્થ બનતા નથી. શાંતિમાં વિક્ષેપ પાડનાર આપણું મમતા અને વિષય વાસના છે, માટે તેઓને પ્રથમ જીતવા પ્રયાસ કરે.
૬૫. જ્યાં સુધી ઈરછાઓ, આશાઓ અને તૃષ્ણ જોર કરી રહેલ હેય, ત્યાં સુધી યાચકપણું-ભીખારીપણું ટળતું નથી. અને આત્માને સત્ય શાંતિ મળતી નથી. દેવલેકની સાહ્યબી મળે, કે ઈન્દ્ર મહારાજાની સંપત્તિ મળે તે પણ જ્યાં સુધી તૃષ્ણ જેર કરી રહેલ હોય ત્યાં સુધી આત્મસ્વરુપ પણ પરખાતું નથી.
દ૬. તમારે લેકના નાયક બનવું હોય તો આશાઓને નિવારી નિસ્પૃહતાને મેળવે; બીનપ્રયાસે લેકે તમેને પગે
For Private And Personal Use Only