________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહી. ટકી રહેવામાં પણ પુણ્યની જરૂર છે. અને સદાચારની પણ આવશ્યકતા છે.
અનીતિ-ઉચાઈ કે બદમાશી કરવાથી શ્રીમંતાઈ મળે. ધનવાન થઈએ, એ માન્યતા જેટલી ભૂલ ભરેલી છે, તેટલી અનર્થ જનક અને દુઃખદાયક છે.
સુખની લાલસાએ દુન્યવી પદાર્થોને મેળવવામાં જેવી લાગણી અને પ્રયાસ કરાય છે, તેવી લાગણી અને પ્રયાસ, ધર્મની આરાધનામાં કરવામાં આવે તે શ્રીમંતાઈને આવવાને અવકાશ મળે છે, અને દીનતા-હીનતા રહેતી નથી.
લ, ધર્મ-અર્થ-કામ અને મેક્ષ, આ ચારેય પુરુષાર્થ છે. છતાં ધર્મ અને મેક્ષની આરાધનાને ભૂલી, મનુ અર્થમાં અને કામમાં રાચી માચી રહેલ છે અને તેથી અનેક વિડંબનાઓને સહન કરી રહેલ છે. ધર્મને ભૂલવાથી જ આ ફળ તેઓને મળે છે. જે ધર્મની તથા મોક્ષની આરાધનામાં રાચી માચી રહેવાય તે સઘળી વિડંબનાઓ ટળે.
સત્ય અને અનંત સુખની પ્રાપ્તિ માટે ધર્મમેક્ષની આરાધના સિવાય બીજો કઈ જગતમાં ઉપાય છે જ નહીં, માટે અર્થ-કામની તાલાવેલીને મૂકવી જોઈએ.
૯૨, પિગલિક સુખમાં સત્ય માન્યું, અને માની રહ્યા છે, તેથી ઉભય સુખથી ભ્રષ્ટ થવાને અવસર મળે. અને ધર્મની આરાધનાના અવસરને આવવાને અવકાશ મળે નહી તેથી અનંત કાલ ગમે છતાં સુખ મળ્યું નહી.
નશ્વર અને ક્ષણ વિનાશી સાધનમાં જ સત્ય સુખની
For Private And Personal Use Only