________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૪
નિતિના સ્વીકાર કરી ઉદ્યાનના મકાનમાં રહ્યા. ધર્મ ધ્યાનમાં મગ્ન બન્યા છે તેવામાં આ શહેરના રાજારાણી સાયંકાળે ફરવા આવેલ છે. ઉદ્યાનમાં ફરતા ફરતા ધ્યાનમગ્ન મુનિવર્યને દીઠા. સત્તા સાહ્યબી અને સંપત્તિમાં મુગ્ધ બનેલ આ નૃપે પુછ્યુ કે હે મુનિ ! તમારા ધમ શા છે ? મુનિવર્યે કહ્યું કે હે રાજન્ ! અમારા ધર્મ અહિંસા, સંયમ અને તપપૂર્વક ક્ષમા અને આત્મપ્રેમના છે. કદાપિ અમે આ ધર્મને ચૂકતા નથી. આ પ્રમાણે શ્રવણ કરવાથી વિષયકષાયના વિકારામાં મગ્ન બનેલ આ રાજાને મુનિવનું કથન પસ ૢ પડયું નહીં અને તેમની પરીક્ષા લેવામાં ક્રૂરતા ધારણ કરી ને કહેવા લાગ્યા. જોઉં તા ખરા કે તમારી ક્ષમા કેટલી છે! આમ કડ્ડી પેાતાના સેવકને આજ્ઞા આપી ૐ આ સાધુના બે હાથ કાપી નાંખ. નૃપની આજ્ઞા મુજબ તરવારદ્વારા સાધુના બે હાથ કાપી નાંખ્યા; મુનિવર્ય આત્મજ્ઞાની હતા, વિચાર કરવા લાગ્યા કે રાજાએ બે હાથેા કપાવ્યા પણ મારી ક્ષમા ને સહનશીલતાને કાપવા કે કપાવવા સમર્થ નથી. જડ વસ્તુમાં અને સંચાગે મળેલી વસ્તુઓમાં રાગ શખવા તે ચેગ્ય નથી. આ તે મારા કર્માને કાપે છે; આમ વિચારી આનંદમાં ઝીલવા લાગ્યા. આ દૃશ્ય દેખીને રાજાને અધિક ક્રોધ થયા; એ પગાને કાપવાની આજ્ઞા ક્રૂરમાવી, સેવકે એ પગ કાપ્યા તાપણુ સાધુ ડગ્યા નહી અને આત્મવિકાસ સાધવા લાગ્યા તેમ જ વિચાર કરે છે કે આ તે આશ પરમ મિત્ર નૃપ છે. આવા પરમ મિત્ર સિવાય કને કાપવામાં અને હાથપગને કપાવવામાં કાણુ નિમિત્ત અને રાજાના કાપ વધતા જાય છે અને મુનિના સમતારસ વધત
For Private And Personal Use Only