________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦
કર્યું છે તેઓ ભવરેગ અને માનસિક રોગના મહાવિજ્ઞ વિઘ છે, તેમની પાસે ભાવ સહિત ગમન કરી તેમની આજ્ઞા મુજબ વર્તન રાખે અને ભવરોગાદિકને મૂળમાંથી ફિર કરો. આજ્ઞાપૂર્વક વર્તન રાખવાથી રોગાદિકને હઠાવવાની શક્તિને આવિર્ભાવ થશે અને સત્ય આરોગ્ય પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બનશો.
શારીરિક રોગને દૂર કરવા વૈદ્ય પાસે તમે ગયા, પૈસા આપીને દવા લીધી, તેની દવા લેવાથી જે વ્યાધિ મટી નહી તે બીજા વૈદ્ય અગર ડોકટર પાસે ગયા. આજીજી કરવાપૂર્વક પૈસા પાછા ભરીને દવા લીધી અને બતાવેલ પરેજી પણ પાળી અને તે રેગ શાંત બળે પણ ભવરોગ બાકી રહ્યો છે તેને વિચાર કર્યો? જ્યાં સુધી ભવરગની દવા લેવા માટે મહાવૈઘની પાસે ગયા નથી અને તેમની આજ્ઞા મુજબ વર્તન રાખ્યું નથી ત્યાં સુધી શાંત બનેલે શારીરિક વ્યાધિ પુનઃ ઉભે થઈને પીડાઓને ઉત્પન્ન કરવાને જ; માટે શારીરિક રંગને મૂલમાંથી નાશ કરવો હોય તે ભાગને ટાળવા માટે તૈયાર થાઓ.
૭૮૩. ક્રોધાતુરને હઠાવવા માટે ક્રોધ કરવો તે સાચે ઉપાય નથી, સળગતા અગ્નિને હઠાવવા ખાતર તેમાં લાકડા નાંખવા તે ખરે ઉપાય નથી પણ તે અગ્નિને વધારવાને ઉપાય છે. જેમ અગ્નિ ઉપર પાણું નાંખવાથી અગ્નિ શાંત થાય છે તે ખરે પ્રમાણે કે ધાતુર સામે ક્ષણ વાર પણ ક્ષમા ધારણ કરવાથી કે શમે છે. અહંકારી, અભિમાની ને સામને કરવું હોય તે-તેને હઠાવવો હોય તે નમ્રતાને ધારણ કરે. માયાવી-દંભીની બરાબર ખબર લેવી હોય તે
For Private And Personal Use Only