________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૭ બેઘડી પણ જાપ કરે કે જેથી મનની શુદ્ધિ થાય અને તે માટે મનને સ્થિર કરી દરરોજ ઘડી બે ઘડી-કલ્પનાઓને ત્યાગ કરીને સ્થિર આસને બેસવું.
૫૪૮. આત્મગુણેમાં રમણતા કરવા માટે પ્રારબ્ધભાગ્યની જરૂર નથી, પણ અતિશય બલ ફેરવવાની જરૂર છે. અને પુરુષાર્થ કરે તે પિતાના હાથની વાત છે. ભાગ્યના ભરૂસાએ રહેવાય નહી.
૫૪૯ ઘણે ભાગે લોકો, શરીરને આત્મા માનતા હોવાથી, અને દુન્યવી પદાર્થોમાં સત્ય સુખ માનતા હોવાથી તેઓને આત્માના ગુણને અનુભવ આવતું નથી, અને આ અનુભવ વિના તેઓ સુખ માટે જ્યાં ત્યાં અથડાય છે.
૫૫૦. બધા ભેદભાવનું અને બંધનેનું કારણ અહંકા-મમતા અને અજ્ઞાનતા છે. આ ત્રિપુટીના ત્યાગમાં ભેદભાવ-કે બંધ રહેતા નથી. અને સર્વ-વિશ્વમાં મૈત્રીભાવના– પ્રમોદભાવના-અનુકંપા-આસ્તિકય પ્રગટે છે.
આત્મિક ગુણમાં રમણતા કરવાથી આધિ-વ્યાધિ અને ઉપાધિના તથા જન્મ-જરા-મરણના દુઓને આવવાને અવકાશ મળતું નથી.
પપ૧. સારા મિત્રે ઉપર આપણે બધી રીતે હક્ક છે ખરે, પણ તેઓની પાસે કુલને કલંક લાગે, ઢેડફજેતે થાય, અને અધ:પતન થાય તેવું કાર્ય કરાવીએ તે અધમતાની નિશાની છે; સારા મિત્રને દૂર કરવાને આ ઉપાય છે કારણ સારા મિત્રે, એવાઓનું કથન નહી માનતા ખસી જાય છે.
For Private And Personal Use Only