________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
મેળાપ થયા પછી તે જ્ઞાની ગુરુઓ, અગ્ય કહે તે પણ તેના ઉપરથી શ્રદ્ધા-રને ઓછો કરે નહી અને આશાને ત્યાગ કર નહી આશા-નેહ અને શ્રદ્ધા, પિતાને પાત્ર બનાવે છે. પાત્રતા પ્રાપ્ત થયા પછી જ્ઞાની ગુરુ આવીને મળે છે અને આશાઓ પૂરી કરે છે–એટલે સંત જ્ઞાની ગુરુને મેળાપ ન થાય પણ મેળાપની આશા-શ્રદ્ધા કાયમ રાખોસંત અને જ્ઞાની, સંસારની વ્યાધિઓનું ઔષધ છે.
તદ્દન હલકા વંશ-કુલમાં ઉત્પન્ન થએલ માનવી પણ સંત સાધુના સહવાસથી પૂજાય છે અને સ્તુતિપાત્ર બને છે.
ખલ-લુચા માનને પણ સાધુની સેબતથી સાધુતા આવે છે પણ ઠગ-લુચાઓની સેબતથી સંત પુરુષની સાધુતા જતી નથી. માટી, પુષ્પના સુગંધને ધારણ કરે છે પણ પુષ્પ માટીની સુગંધને ધારણ કરતાં નથી. - ૧૮૭. બુદ્ધિની જડતાને હઠાવનાર-માન્નતિને અપવનાર સત્યરૂપી જલામૃતને સિંચનાર, અને ચિત્તની પ્રસન્નતા અપાવનાર અને પરંપરા મેક્ષસુખને અપાવનાર જે કઈ હોય તે આત્મજ્ઞાની-ધ્યાનીની સંગતિ છે.
કેઈનાથી ન થએલ સત્કાર્ય, પિતાનાથી જે કદાચ થાય તે પણ ફુલાવું જોઈએ નહી. સારી રીતે વિચાર કરનાર તે એમ માને કે આમાં કુલાવા જેવું કાંઈ નથી, આવા કાર્યો ઉત્તમ પુરુષોને સદાય કરવાની ટેવ હોય છે. જ્ઞાની મહાત્માએ કરેલા સત્કાર્યોની સરખામણીમાં મારાથી થએલ સત્કાર્ય એક બિન્દુ માત્ર છે, કયાં મેરુ પર્વત અને કયાં સરસવ ! કર્યા કુંજર ને
For Private And Personal Use Only