________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪ છે તે પ્રમાણે પ્રાતઃકાલે આગમ આરિસે અગર આત્મનિરીક્ષણ કરવામાં આવે તે આનંદપૂર્વક જીવન પસાર થાય છે અને ભવની વિડંબનાઓ ટળે છે. - ર૮. કેઈપણ સ્વાદિષ્ટ ફળ ખાધા પછી પાણી પીવું નહી તે પ્રમાણે આત્મધર્મની આરાધનામાં વિકથારૂપી પાણી પીવું નહી. કે જેથી શારીરિક અને માનસિક શક્તિમાં બગાડે થાય નહી–અને આરોગ્ય સચવાય-આરેગ્યથી સ્થિરતા રીતસર થાય છે.
ર૬૯. અત્યંત ચિના કરવાથી માનસિક આરોગ્ય રહેતું નથી; તથા શરીરમાં વ્યાધિઓ આવી ઉપસ્થિત થાય છે. તેથી ધર્મક્રિયાઓ કરતી વખતે સ્થિરતા ક્યાંથી રહે ? અને સ્થિરતા વિના ધાર્મિક ક્રિયાનું જે ફલ આવવું જોઈએ તે આવે નહી.
ર૭૦. પ્રસન્નચિત્ત, આનંદી ચહેરે-મધુર વચન-અને સાત્વિકવૃત્તિ, માનસિક અને શારીરિક શક્તિમાં વધારો કરે છે; માટે એવા એવા પ્રસંગે ખીજાઈને કટુક વાણી બેલવી નહી, અને ચિત્તની પ્રસન્નતા રાખવી.
ભૂલેચૂકે કદાપિ નાકના વાળને ચૂંટવા નહી, તેથી આંખનું તે જ કમી થાય છે, તે પ્રમાણે જિનેશ્વરના વચનમાં શંકા લાવવી નહી, તેથી આત્મબલ અલ્પ થાય છે.
ર૭૧, અગ્નિ, પાણું, દુષ્ટ સ્ત્રી, સર્પ, મૂર્ખ અને રાજા કે સત્તાધારીને વિશ્વાસ રાખો નહી. તેનાથી દૂર રહેવામાં
For Private And Personal Use Only