________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પટ્ટ
૭૮૮. આત્મા સાથે ખીરનીર મા કરેલી પ્રીતિ, જગતના સર્વે પ્રાણીઓ ઉપર મૈત્રી ભાવનાના મધુર આવાદના અનુભવ કરાવે છે તેથી તેના તરફ પ્રીતિ રહે છે અને જન્મ પર્યંત તેના પર દ્વેષ થતા નથી, કદાચ એવા પ્રસ’ગને પામી દ્વેષાક્રિક થાય પણ લાંખા કાળ ટકતા નથી; તાપાદિકથી સુકાય તે પણ આત્મા અને તેના ગુણેામાં પ્રગટેલે પ્રેમ કદાપિ નાશ પામશે નહી. કવિ કહે છે કે, “ વૃક્ષ સાથ લાગી રહી, વેલ તણી જે પ્રીત; સુકે પણ મૂકે નહી, એ પ્રીતિની રીત.” આ પ્રમાણે જો ખરાખર આત્માના ગુણામાં પ્રેમ લાગ્યા હશે તે આત્મવિકાસની સાથે જગતના જીવા ઉપર પ્રેમ રહેશે. આત્મગુણાના એવા સ્વભાવ છે કે તે દરેક પ્રાણીઓમાં તેઓના આત્મા તરફ લક્ષ દેવરાવે છે. નામરૂપ ગમે તેવા હોય તેના તરફ લક્ષ રહેતું નથી, માટે તમારા સ્વજન વર્ગમાં કરેલા પ્રેમ તથા સમાજ અને રાજ્ય-દેશ સેવામાં કરેલા પ્રેમ સદાય નીભાવવા હેય તા, આત્માના ગુણામાં અનન્ય પ્રીતિ ધારણ કરા જેથી દરેક પ્રાણીઓ પ્રત્યે પ્રીતિને પ્રાદુર્ભાવ થશે અને કડવાશ, અરુચિ, અભિમાનાદિ દુર્ગુણ્ણા, અનાદિકાળથી જે ઘર કરીને રહેલા છે, તે નાસવા માંડશે, સદ્ગુણ્ણાને આવવાનેા અવકાશ મળશે અને આવીને સ્થિરતા ધારણ કરશે. તમેા જે જે સબધા કરા છે અને પ્રીતિને ધારણ કરા છે તે સુખ શાંતિને માટે જ. છતાં કડવાશ ખેાલાબેલી ઈર્ષ્યા, અદેખાઈ વિ. કેમ થાય છે ? તેનું કારણ તમે જાણે છે છતાં સ્વાદ સ્વાને લીધે ભૂલી જાએ છે. માટે તમાને આદી આપવામાં આવે છે કે તમેાએ અદ્યાપિ તમારા આત્માને
.
For Private And Personal Use Only