________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫
આદર્શને ધારણ કરવાથી આપણી ઉન્નતિ તથા માનસિક અને શારીરિક આગ્ય, કદાપિ પ્રાપ્ત થતું નથી, ઉન્નત આદર્શને ધારણ કરનાર જ સત્તા-શક્તિને પ્રાપ્ત કરીને મહાનમાં મહાન અનેલ છે, અને અનંત સુખના સ્વામી અન્યા છે. અન ત શક્તિના સ્વામી તમારામાં બીરાજમાન છે તે કદાપિ અધમ દશામાં લાવી મૂકે નહી; માટે તેના સમીપમાંને સમીપમાં રહેા. બહાર તુ વસ્તુ માટે પરિભ્રમણુ કરેા નહી, બહાર ભટકવાથી તેમજ વિષય કષાયમાં મુખ્ય બનવાથીજ તમે અનંત સામર્થ્ય ના સ્વામીને આળખ્યા નહી.
તમેાએ હલકા વિચારપૂર્વક હલકા આદર્શને ધારણ કરેલ છે, તેથી ઉચ્ચ સ્થિતિમાં આરૂઢ થયા નથી. આ પ્રમાણે તમને ખાત્રી થઇ હાય તેા, આજથી ઉચ્ચ અને ઉદાર આદર્શને ધારણ કરીને ઉચ્ચતર મના. કોઇના પશુ તિરસ્કાર કરી નહીં. પ્રત્યેક વસ્તુઓ પાતપાતાના સ્વભાવે વર્તી રહેલ છે. તેમાં રાગ-દ્વેષ કરવા તે પોતાની શક્તિને હણવામાં વિષ સમાન છે.
તમારા વિચારી તે તમારા સાથી છે. તે જો ઉમદા શે ઉચ્ચ હશે તે સહકાર આપશે અને નીચ-હલકા હશે તે હાનિ કરશે જ.
તમારા આદર્શેŕ અને દૃઢ માન્યતાને અનુસારે, તમારી જીવન ક્રિયા, તમારા મન શરીરને રચે છે.
તમારા વિચારા, તમાશ આદર્શી અને તમારી કલ્પના, તમારી લાગણીઓ, તમારી મનેાવૃત્તિ તથા તમારી ભાવનાએ નિરન્તર તમારા શરીરના પ્રત્યેક પ્રદેશમાં, પ્રત્યેક માં
For Private And Personal Use Only