________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
સુખશાંતિને તથા સમતાને પ્રાપ્ત કરવાની તાકાત આપણામાં છે. આ શક્તિને વિકાસ કરીએ તો આપણામાં નવજીવન આવી વસે એટલે કલહ કંકાસાદિનું સ્થાન સુખશાંતિ લે નિરાશાનું સ્થાન આશા અને ઉલ્લાસ લે તે નિષ્કલતાના બદલે સફલતા થાય માટે શક્તિને ફેરવે !
૩૪૪. જે જ્ઞાન અંધકારમાંથી પ્રકાશમાં લાવી મૂકે અને કલહ કંકાસાદિ વેર વિરોધાદિકને હઠાવે અને જેના દ્વારા માયા-મમતાના તથા અહકાર અભિમાનાદિકના વિચારે અને વિકારે છે તથા આત્માના ગુણામાં રમતા કરાવે અને વિભાવ દશામાંથી સ્વભાવમાં લાવી મૂકે તે જ્ઞાન, સમ્યગજ્ઞાન જ કહેવાય. આવું સમ્યગ જ્ઞાન જગતના બેટા દુષ્ટ વિચારો અને વિકારેને ત્યાગ કરવામાં આપણને અસાધારણ કારણ છે.
સમ્યગ જ્ઞાન દ્વારા સમકિતી મહાશયે અજ્ઞાનતા નિંદા, મત્સરાદિ દેને હઠાવવા સમર્થ બને છે, અને અનંત-અક્ષય સદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિને પામે છે; આવા સમ્યગ જ્ઞાન માટે તમેએ કેટલી મહેનત કરી અને કેટલી સફલતા મેળવી ? સમ્યગજ્ઞાન વિના વસ્તુની કિંમત ઓળખાશે નહી, અને ઓળખ્યા સિવાય આદરભાવ વધશે નહી.
દરેક મહાશયમાં એવી તાકાત છે, કે જે તેને શેધી સ્વાધીન બનાવે તે અવશ્ય માયા–મમતા-મૂહતાના વિકારેને આવિર્ભાવ થાય નહી અને શોધી કાઢેલી શકિતને વિકાસ ચતે રહે.
જગતના સ્વરૂપને જે યથાર્થ જાણે છે, તે આત્માના
For Private And Personal Use Only