________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાપલીતા તેમજ ભવભીતા મનુષ્યોને રહેત નહી અને શરીર-ધનાદિકની મમતા ટળત જ નહી.
૨૫. સદગુણની સાથે સૌભાગ્યને–તેમજ શક્તિને નિકટ સંબંધ રહેલે છે. તેમજ દુર્ગુણોને સંબંધ, બેવકુફી, બે નસીબી તેમજ દ્રરિદ્રતાની સાથે છે; તમને જે ગુણે પસંદ પડે તેઓને આદર કરે તે તમારા હાથની વાત છે.
ર૯. પ્રયાસ સિવાય પ્રગતિ નથી, અને એકતા વિના ઉન્નતિ નથી, સમ્યગ્રજ્ઞાન વિના તથા મહેનત વિના ફલ નથી, અને હિંમત વિના બળ નથી-માટે આત્મિક વિકાસના ઈચ્છુઓએ, પ્રગતિ-એકતા-જ્ઞાનપૂર્વક હિંમત રાખી પ્રયત્ન કર.
ર૭. જે જે બનાવ બને છે, તે નવીન અનુભવનું શિક્ષણ આપીને જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે. માટે તેવા પ્રસંગે મુંઝવણમાં પડવું નહી, ને સમત્વ ધારણ કરવું-પ્રાપ્ત કરેલ જ્ઞાન, અનુભવ વિના બરેબર લાભ આપી શકતું નથી.
૨૯૮. જેઓને આત્મા, પિતાના વશમાં નથી તેઓ નિમિત્તે મળતાં ઢીલા બની તે નિમિત્તને વશ બની પાગલ જેવા બને છે. અન્ય પ્રાણીઓને વશ કરવાની ઈચ્છાને ત્યાગ કરે, પિતાના આત્માને જ વશ કરે. પ્રત્યેક પ્રાણીઓ કબજામાં આવશે.
ર૯ બીજાઓની મશ્કરી-હાંસી કરવા જતાં પોતે જ બની જવાય નહી, તેની સાવચેતી રાખવી તે ચતુરાઈનું કામ છે, જો કે અન્યની હાંસી મશ્કરી કરવામાં લાભ તે છે જ નહીં, તેનાથી તે મેહનીય કર્મ બંધાય છે. છતાં કેઇની હાંસી થાય
For Private And Personal Use Only