________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૫
પણ સાથે કહ્યું કે શેઠજી, પચાશ હજાર મેં ખાધા પણ હાલમાં તે વેચાણ લીધેલા માળાના ચાર લાખ ઉપજે છે, જે તમારે વેચે હોય તે લેનાર એક શેઠ, ચાર લાખ આપીને લેવા તૈયાર છે. શેઠે વિચાર કર્યો કે છ લાખની કિંમતને તે માળો હશે તે પેલે શેઠ ચાર લાખ આપવા તૈયાર થયે હશે-માટે ભલે મુનિમ-પચાસ હજાર ખાઈ ગયો. પણું તેમાં હાનિ થઈ નથી પરંતુ લાભ છે. એમ સમજી શાંત રહ્યા અને ચાર ગુમાસ્તા વિલા પડ્યા,
૧૭૩. જગતમાં ડાહ્યા કહેવાતા માનવીઓની તપાસ કરીએ તે ઘણુ ખરા મનના વિકાસને વશ બનેલ હેય છે. કેઈ સલાહ લેવા લાયક લાગતા હોય છતાં પિતાના ધનસંપત્તિના મદમાં રહેલ હોય છે. કેઈ લેભને વશ હોવાથી સત્ય સલાહ કે સૂચના આપતાં ખંચવાય છે. કેઈ મનોહર સુંદરીના પાસમાં પડેલ હોવાથી જગતનાં છની મને વેદના કે યાતનાઓ જોવાની તેઓની મને વૃત્તિ જાગ્રત થતી નથી. કઈ “મરી ગયાના” પિકા પાડતા હજારો રૂપૈયાને વ્યય કરી શરીરની દવા કરાવતા હોય છે. કેઈ ખોટા દંભમાં મગ્ન હોય છે. કેઈ ધમાલમાં-ઘમંડમાં રાચી માચી રહેલ હોય છે, કઈને તે ક્રોધ-ગુસે આવતાં વાર લાગતી નથી, કેઈ સામાની વાત સાંભળી મશ્કરી કરવામાં પાવરધા હોય છે. કેઈ બીકણ બીલાડા હેય છે, તેમજ વાતવાતમાં, “છીંક ખાધે છીંડું પડયું” માનનાર હોય છે. કોઈ વળી ઉપરથી સભ્ય જણાતા હેય પણું તેના જીવનને અભ્યાસ કરતાં, તેના પરિચયમાં આવતાં અતિ તુચ્છ-ભુદ્ર અને પામર જેવા માલુમ પડે છે. આવા માનમાં
For Private And Personal Use Only