________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
જડે તો તેમાં તે માણુસની કિંમત ઓછી થાય છે; પણ હીરામાતી કે માણેકની કિંમત ઓછી થતી નથી; જડનારની મૂર્ખતા માલુમ પડે
શારીરિક માનસિક અને આત્મિક શક્તિ વિનાના અનુચૈાની કિંમત તૃણુ સમાન છે એટલે તેનાથી કાઇપણ કાર્ય સધાતુ નથી; માટે તે શક્તિને મેળવવા તેમજ રક્ષણ કરવા સદાચાર પૂર્વક બ્રહ્મચર્યના પાલનની આવશ્યકતા છે.
૧૨૩, ભિન્ન ભિન્ન પ્રકૃતિના પ્રાણીઓ તથા મનુષ્ય હાવાથી તેઓના સ્વભાવને પરખવા તે મહાસાગરમાંથી મોતીઓ કાઢવા બરાબર છે એટલે બહુ મુશ્કેલ છે. પરંતુ પોતાના સ્વભાવ પારખવા તે પેાતાને સહજ સ્વભાવે છે; પ્રથમ પેાતાના સ્વભાવને પરખા.
૧૨૪. જગતમાં શુભ્ર નિમિત્તો તેમજ અશુભ નિમિત્તો ઘણીવાર મળે છે પણ વિષય-વાસનાઓના અસ્તિત્વથી શુલ નિમિત્તોના ત્યાગ કરી અશુભ નિમિત્તોને માનવીએ વળગી રહે છે તેમાં નિમિત્તોના દોષ નથી પણ વિષય– વાસનાના છે, માટે તેના ત્યાગ કરવા લગની લગાવવી જોઇએ.
૧૨૫. દુર્ગુણા, માર્ગમાં રહેલા એરડીના જાળાની માફક, મનુષ્યને વળગી રહે છે; તેને દૂર કરવા અનુ મુશ્કેલી પડે છે. પશુ સગુણાને ખસતાં વાર લાગતી નથી. માટે સગુણાને મેળવ્યા પછી તેના રક્ષણમાં બહુ ઉપયોગ શખવાની જરૂર છે.
શાસ્ત્ર અને ગુરુવયે તા આપણને સન્માને દેખાડી શકે;
For Private And Personal Use Only