________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૭
+
પૂર્વક વ્યાખ્યાન સાંભળે છે. પિતામાતાના સસ્કાર અને વર્તીન ચાગે દેવગુરુના દર્શન–વંદન અને વ્યાખ્યાન સાંભળતાં અને ઘુભ સરકારો પડતાં ઉપકાર ભૂલશો નહી. વસ્તુતઃ નિષ્કામ ભાવે કરેલા ઉપકારના આર્ય સંસ્કારવાળા માણસે બદલે વાળવા તૈયાર થાય છે અને તે કરેલા ઉપકારને ભૂલતા નથી. માટે બની ખીજાઓને શુભ સંસ્કારા પાડો;
:
1.
'
C
પ્રથમ શુભ . સ ંસ્કારી પછી કાઈ તમારી મરજી વિરૂદ્ધ કાઈપણું વર્તન પ્રાયઃ રાખશે નહી; આ પ્રમાણે છે છતાં ધનાઢ્યો ધન ઉપાર્જન કરવામાં
'
奇蒙
''
મગ્ન હોવાથી શુભ સંસ્કારાપ્રતિ લક્ષ દેતા નથી, તેથી તેમના સતાના ઉલ્લડ થાય એમાં નવાઇ શી ! પૈસા કરતાં પુણ્યની કિંમત અલ્પ ગણતાં શુભ સકારા ક્યાંથી પડે ? એટલે તેના સંતાનો ખરાબ સંસ્કારોના યેાગે વિરૂદ્ધ વતન રાખી મોજશેાખમાં તથા,વ્યસનામાં ધન અને ધર્મને વેડફી નાંખી પાતે પાયમાલ થાય છે અને ખીજાઓને પાયમાલ કરે છે; અત્યારના માતપિતા–ધનાદિકના કેમાં દેવદર્શન-વ્યાખ્યાનાદિકને વિસારી નાટક સીનેમા જોવા માટે જાય છે અને પેાતાના સતાનાને પણ સાથે લઈ જાય છે; ત્યાં નીતિના અગર ધર્મના સસ્કાર, ક્યાંથી પડે ? કારણ કે ત્યાં તે પ્રેક્ષકજનાને *_ ખુશ કરવા અગર સારી કમાણી કરવા પ્રાયઃ શગારિક શ્યા ડાય છે; આવા વતનમાં દાન, દયા ઉપકાર કરવાની વૃત્તિ ક્યાંથી. જાગે ?. એક શેઠ, સ્વસ’તાનાને મેટર-મૃત્યુકારમાં બેસાડી ગાડૅનમાં, મેાજશાખ માણવા જતા હતા; તેવામાં માગે રમતા બાળકને ધનના કેફમાં દયાહીન ખની તપાસ કર્યા વિના હડફેટમાં લીધું; બાળકને બહુ પીડા થઈ અને રડવા લાગ્યું ત્યારે
...
For Private And Personal Use Only