________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ટ૨
માટે જે વ્યાજ આપ્યું છે તેથી ચલાવી લે ! આગળ જઈ લેવાશે. આ પ્રમાણે તેને સમજાવતે અનુક્રમે વર્ષો વિત્યા બાદ વ્યાજ ચાર આની આપવામાં પણું ગલ્લાતલ્લા કરવા લાગ્યું. અને વ્યાજ પણ આપ્યું નહી. ત્યારે પાડેલીએ રૂપિયા પાછા માગ્યા. ત્યારે કહેવા લાગ્યું કે, તમોને પાંચ મહીનામાં પાછા આપીશું, પાંચ મહિના પૂરા થયા ત્યારે અત્યારે તેવડ નથી, અધિક કહે ત્યારે દાવો માંડ તેમ કહ્યું; આપનાર તે વ્યાકુલ બજે, લેખ વિના દાવો માંડે કયાંથી? પેલાએ, સઘળા રૂપિયા પચાવી પાડયા; આવા દંભીઓને કદાપિ વિશ્વાસ રાખવો નહી.
૭૪૪. અહિંસા અને અનેકાંત, સિદ્ધાંતરૂપી મહેલના બે સ્ત છે અને સમ્યગ દર્શન પામે છે; તે જેટલાં મજબૂત તે મુજબ સિદ્ધાંત મજબૂત રહે છે અને જેટલે અંશે તેઓ નરમ-ઢીલાં તેટલે અંશે તે સિદ્ધાંત નરમ બને છે, એટલે રાગ-દ્વેષ અને મેહના વિકારો ઉત્પન્ન થાય છે, તથા ઉપશમક્ષમા જે સંઘજીવનના પ્રણે છે તે પ્રાણ ગુમાવ્યા પછી કલેવરની કિંમત હોતી નથી-માટે વપરના હિતેચ્છુ જેનેએ અહિંસા-અને અનેકાંતનું તથા ઉપશમ-ક્ષમાનું રક્ષણ કરવું તે શ્રેયસ્કર છે. ક્રિયાના બહાનાને આધાર લઈને સંઘજીવનના પ્રાણને ગુમાવવા નહી. કંકાસ, કલેશ-ઝગડાઓ ઉભા કરવા તે હિતકર નથી. અનેકાંત કિયાઓ હેવાથી-સમય-ક્ષેત્ર અને ભાવ પ્રમાણે ર્યા કરે છે, પણ તત્વ, ત્રણે કાલમાં ફરતું નથી. કોઈએકને સામાયિકમાં બહુ પ્રેમ હોય છે ત્યારે બીજાને પ્રભુ પૂજામાં અધિક પ્રીતિ હોય છે-કેઈકને વતનિયમમાં અધિક પ્રેમ હોય છે આમ સમજી માંહોમાંહી કંકાસ કરે નહીં.
For Private And Personal Use Only