________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬
ળાઈ ખસતી નથી, અને નખળા મન વર્ડ-અસ્થિરતાના ચેાગે કાઇપણુ કાર્યની સિદ્ધિ થવી અશક્ય છે માટે વિષયાસક્તિને ત્યાગ કરવા મલને ફારવવુ જોઇએ.
કમમાં એવી તાકાત છે કે જેવા વિચારા કરશે તેવી વસ્તુ તમને આપશે. સારા વિચારેાથી કમરાજા, ખરાબ વસ્તુ આપશે નહી, અને પૂરા વિચારાથી સારી વસ્તુ મળશે નહી.
૪૯. છિદ્રો જોવાં નહી. આપણા મનની શાન્તિ માટે અગર પ્રસંગે પ્રસંગે સહકાર આપવા તૈયાર થાય તે માટે આપણા સગાં-વહાલાં તેમજ મિત્રાના તથા કાઈ અનુયાયીના છિદ્રો જોવાં નહી, અને બીજાને કહેવા નહી.
આકાશ ઉપર ગુસ્સા કરવાથી તેમજ પત્થર વિગેરે જડ પદાર્થોં ઉપર કાપાતુર થવાથી તેઓને કાંઇપણુ અસર થતી નથી. ક્રોધ કરનાર પેાતાને જ નુકશાન થાય છે, તે પ્રમાણે જડ જેવા અજ્ઞાની માણસા ઉપર કાપ કરતાં પેાતાને જ નુકશાન થાય છે, અજ્ઞાનીને અસર થતી નથી. માટે કલાયુક્તિથી તેઓને શિખામણ આપવી.
૫૦૦. ક્ષમા ધારણ કરવામાં શારીરિક શક્તિના ખપ પડતા નથી, પરંતુ તેમાં ઇચ્છા અને વિચાર ખલની જરૂર છે; ક્ષમા ધારણ કરનારને અપરાધી વખત જતાં આપાઆપ નમતે આવે છે, માફી માગે છે અને સુધરી જાય છે એટલે તેમાં સ્વપરનું હિત રહેલ છે.
૫૦૧, શિક્ષા કરીને અગર વર લઈને દુશ્મનાવટ વધાસ્વી તેના કરતાં ક્ષમા ધારણ કરી મિત્રતા કરવી તેમાં ડહાપણ
For Private And Personal Use Only