________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૩ ૬૫૫. આત્મહિતકારક અને માનસિક વૃત્તિઓને સ્થિર કરનાર તથા સારા ભાગ્યને વધારનાર, જે કઇ હેય તો સદ્દભાવના-સદ્વિચારણું છે. સદ્વિચારણાથી પિતાના તેને જેવાપૂર્વક દૂર કરાય છે, પોતાના દેને જોયા સિવાય તેઓને દૂર કરવા પ્રયત્નશીલ બનાતું નથી અને સુંદર વિચારણ સિવાય સ્વદેને જોઈ શકાતા નથી; દે ખસ્યા સિવાય માનસિક-આત્મિક કે શારીરિક શુદ્ધિ થતી નથી, તથા શુદ્ધિ વિના સ્થિરતા-એકાગ્રતા અશકય છે, માટે સદાય સુંદર અને સર્વથા હિતકારી સદ્વિચારણા કરવાની ટેવ પાડવી જોઈએ. સદ્વિચારણ-સદુભાવનાના આધારે ભાગ્ય ઘડાતું હોવાથી પુણ્યનાસદાચારના કાર્યોમાં વધારો થતો રહે છે, તેથી વ્યાવહારિક કાને કરતાં પણ પાપ ઓછા બંધાય છે અને તે કાર્યો સુગમતા-સરલતાપૂર્વક પૂરાં થાય છે, ગુણસ્થાનકે આગળ વધવા માટે સદ્વિચારણા સિવાય અપાય નથી; જે જે મહાશયે, આત્મિક વિકાસમાં આગળ વધ્યા છે, તે ગુણુ સ્થાનકમાં ચઢયા વિના આગળ વધ્યા નથી અને સદ્વિચારણું કર્યા સિવાય એક ઘડી પણ વૃથા ગુમાવી નથી-તમારે પણ અભ્યદયની અને આત્મકલ્યાણની ભાવના તે છે, તે સુંદર ભાવના ભાવ્યા સિવાય અને દોષને દૂર કર્યા વિના આત્મકલ્યાણ તથા અભ્યદય કયાંથી સાધી શકાશે? તમે ભાવનાઓ વિચારણાઓ તે કરે છે પણ પોતાના દોષોને દૂર કરવાની વિચારણાની ફક્ત ખામી છે, તેથી સ્થિરતા આવતી નથી, અને કલ્યાણ સધાતું નથી.
૬૫૬, ભૌતિક સુખના ભુખ્યા, રાજા મહારાજાઓની તથ્ય દેવેની ભૌતિક પદાર્થો દ્વારા કદાપિ ભૂખ ભાંગતી
For Private And Personal Use Only