________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૦
તે ક્રિયાઓને કરનાર મારા પેાતાના દોષ છે-આમ સમજીને વિચાર એ ઘડી પણ જો કરે તેા, થતી ભૂલોને તથા અસ્થિરતા ચ'ચલતાને ટાળી શકે, અને એકાગ્રતા વધતાં કરેલી ધાર્મિકક્રિયાઓ સફળ થાય; શોક સંતાપાદિ પણ થાય નહી; ધાર્મિકક્રિયા કરતાં પહેલાં ભાગ્યશાળી મહાશય મનુષ્ય એ–માનસક– વાચિક અને કાયિક દેાષાને શ્રદ્ધાના બળથી દૂર કરીને લાયકાત મેળવવી જરૂરની છે; લાયકાત-પાત્રતા કે ચેાગ્યતા સિવાય ઈષ્ટ લાભ મળવા અશક્ય છે; કદાચિત્ મળે તેપણ ટકી શકતા નથી; કોઇપણ વ્યાપાર-ધંધા કરવામાં યાગ્યતાકેળવણી-કુશળતાના યાગે કરેલા વ્યાપારમાં, વ્યાપારી લાભ મેળવી શકે. પણ કુશળતા સિવાય ધંધા કરવા જાય । મૂડી ગુમાવી-હાંસીપાત્ર અની પાયમાલ બને; તે માટે વ્યાપારીએ પ્રથમ જે વ્યાપાર કરવા હાય તેની યાગ્યતા-કુશ ળતા પ્રાપ્ત કરીને વ્યાપાર કરે છે; જો પુણ્યદય હાય તા લાભ મેળ વવા ભાગ્યશાલી મને છે. આ બાહ્ય પુદ્ગલે-પૈસાઓ માટે આટલી ચેાગ્યતા-પ્રવીણતા પ્રાપ્ત કરવી પડે છે, ત્યારે આતરિક સત્ય ધન-સુખશાંતિ માટે પાત્રતા-ચેાગ્યતા-કેળવણી કેમ લેવી ન પડે? માટે શાક સંતાપાદિને દૂર કરવા હાય, સત્ય ધન-સુખશાંતિને કાયમની મેળવવી હાય તા, પ્રથમ ઢાષાને નિવારી અને નિવારવાના વિચાર કરીને અગર ચંચલતા વિગેરે-જેવા કે દુશ મનના–દેશ વચનના અને બાર કાયાના દાષાને ટાળવાના અરાબર ઉપયાગ-લક્ષ્ય રાખીને ધાર્મિક ક્રિયાઓ કરવી જોઇએ; તાજ થાય લાભ થાય છે—ઇટ લાલ હાજર થાય છે. ઉતાવળ કરનાર માણસે એ પાત્રતા કે ચેાગ્યતા મેળવ્યા વિના કે લાય
For Private And Personal Use Only