________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૭ મીટ માંડીને સ્થિર રહેવાથી રાગમાં રહેલ રેગ નાશ પામે છે, અને શાંતિ-સત્ય આવીને મળે છે. શનિ એવી હોવી જોઈયે કે સત્ય હણાય નહી અને ઉત્તરોત્તર આનંદપૂર્વક સત્યનું રક્ષણ થાય અને આત્મશક્તિમાં વધારે થતું રહે.
૩૭૨. શારીરિક આરેગ્ય મેળવવું હોય તથા માનસિક ચિન્તાઓને દૂર કરવી હોય તથા વ્યાધિઓને હઠાવીને સત્યશકિત-સત્તા અને સમૃદ્ધિને પ્રાપ્ત કરવી હોય તે અનંત ગુણેના ભંડાર એવા આત્મા સાથે એકતા-લીનતાને ધારણ કરો.
ચિન્તાઓને અને વ્યાધિઓને હટાવવા માટે વિવિધ ઉપાયે કરે છે, છતાં તે હઠતી નથી, અને પાછી આવીને ઉપસ્થિત થાય છે, તેનું કારણ જે કઈ હોય તે આત્માના ગુણો સાથે સત્ય સંબંધ રાખે નથી તેજ છે. આત્માના ગુણને ઓળખી, તેને મેળવવા માટે પ્રયત્ન કર્યો હતો તે આવી પરિસ્થિતિમાં મૂકવાનો વખત આવત નહી અને અનુક્રમે શકિત-સત્તા–અને સમૃદ્ધિમાં વધારો થાત જ્યારે જ્યારે તમે તમારા આત્મિક ગુણેને ભૂલી દુન્યવી પદાર્થોમાં સુખની ભ્રમણએ દોડાદોડી કરે છે ત્યારે જ તમને આધિ-વ્યાધિની વેદનાઓ આવીને ઘેરી લે છે.
૩૭૩. દુઃખની વાત તો એ છે, કે-કંકાસ-કલહવેર અને અઢારે પાપસ્થાનકને સેવી સુખની ચાહના મનુષ્ય રાખી રહ્યા છે. કદાપિ ઝેરમાંથી અમૃત મળ્યું છે? નહી જ છતાં મુગ્ધ જને, તેમાંથી સુખને ઈરછી રહ્યા છે.
સુખના સાધનેને ભૂલીને ચિન્તાજનક-તથા વ્યાધિજનક
For Private And Personal Use Only