________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂત્ર
સ્થા કરે છે. માટે જેમ સભ્યન-જ્ઞાન અને ચારિત્ર ત્રણેયની આરાધના કરવી તે માણ માગ છે. તે પ્રમાણે વિચા ઉચ્ચાર અને આચાર આ ત્રણેની સાથે આરાધના હાય તે સદ્ગતિ મળે અને સાથે સાથે પરલેાકમાં પણ મનેાનુકૂળ સાધનસામગ્રી મળતી રહે.
૭૯૩. અધિકમાં અધિક પાપાર'ભા, અવૃત્તિ તેમ જ આસક્તિમાં રહેલા છે; તે બહુ ગુપ્ત રહેલા હેાવાથી ધર્મક્રિયાઓને કરનારાઓને પણ ખ્યાલમાં આવતા નથી, માટે અહુંવૃત્તિના તથા આસક્તિના ત્યાગ કરવા અગત્યના છે. આને ત્યાગ કર્યાં સિનાય સુખશાતાને સ્વાદ પ્રાપ્ત થતા નથી તેમજ ધાર્મિક ક્રિયાન્ત તથાપ્રકારના લાભ મળતે નથી અને આત્મન્નતિ થતી નથી. તમારા ખ્યાલમાં તેા હશે જ કે, રાજા– મહારાજા તથા ચક્રવર્તીએ પણુ અહંકાર અને આસક્તિના આધારે મહાન સામ્રાજ્યને ગુમાવી, રૌદ્રધ્યાનના ચેાગે દુતિના મોટા સંકટમાં સાએલ છે, એટલે મળેલ અનુકૂળ સાધન સામગ્રીના યથાર્થ લાભ લઈ શકયા નથી, અને તે પ્રાપ્ત થએવ સાધનાદ્વારા જગમાં લેહીની નદીને પ્રવાહ ઉત્પન્ન કરી ત્રાસ વર્તાવી પ્રાણીઓને મહાન્ સટીમાં નાંખ્યા છે, માટે સાસ અને અનુકૂળ સાધના મળતાં અહં વૃત્તિ તથા આસક્તિને ત્યાગ કરવાપૂર્વક પરામકારાદિક ધાર્મિક કાર્યો કરી તેની સફલતા કરા. સાંસારિક સુખશાતામાં અત્યંત મન બનશે। તા સ ́ટાને વિડ બનાઓને આવવાના અવકાશ મળશે અને અહુ'વૃત્તિને સાથ મળતાં અકથ્ય-અસતી યાતનાઓ ભાગવવી પડશે. અહ કારણ અને મમકાર તે, માહને અને દુઃખને આમંત્રણ આપ
For Private And Personal Use Only