________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૫
ભટકી અસહ્ય પીડાઓના ભંગ થવું પડે છે. માટે કે તિરસ્કાર વિગેરે કરે તે પણ શાંત રહેવામાં અત્યંત લાભ સમાએલ છે.
૨૦૫. બાહ્યાત્માઓ, જ્યારે કે મરણ પામેલ હેય ત્યારે બીજાઓને પુછે છે કે તે મરણ પામેલ પિતાની પાછળ કેટલે પૈસે મૂકીને ગયે? જમીન જાગીર-બાગ બગીચા કેટલા છે અને પરિવાર કેટલે છે? ત્યારે અન્તરાત્મા પુછે છે કે તેણે સંપત્તિને સદુપયોગ કરી કેટલાં સત્કાર્યો કર્યા, અને સવપરના ઉદ્ધાર માટે કેટલે ભેગ આપે?
પુદયે પ્રાપ્ત થએલ સાનુકૂલ સાધન સામગ્રી અને સંપત્તિ, જે વપરના ઉદ્ધાર માટે વપરાય છે, તેના જે અન્ય સદુપગ નથી, નહિતર દુરુપયેગ છે તેમાં આશ્ચર્ય નથી, કારણ કે કઈ પ્રકારે તે તેને ઉપગ થવાને.
૨૦૬. કેણુ સુખી હશે? એક રાજાને દુન્યવી સુખના સર્વ સાધને હાજર હતા તે પણ શાંતિ થતી નહી-તેથી દિવાનને પુછયું કે, સુખી કેણ હશે? શાથી સુખી થવાય? દિવાને વિચાર કરીને કહ્યું કે, કેઈ સુખી માણસનું વસ્ત્ર ધારણ કરે તે સુખી થાઓ માટે તેના વસ્ત્રને મંગાવે. રાજાએ, સર્વત્ર તપાસ કરાવી પણ કેઈસુખી માલુમ પડયો નહીં. એક મહાત્મા સુખી હતા પણ રાજાના પહેરવા લાયક એક પણ વસ્ત્ર તેની પાસે હતું નહી; તેમજ તે આપી શકે, એમ નહતા–તેથી તે મહાત્માને બોલાવીને સુખને માર્ગ પુ; મહાત્માએ, કહ્યું કે, તું મારા જે થા, ઉપાધિ રહિત બન, સ્વયમેવ સત્ય શાંતિ આવી મળશે. રાજાએ તે પ્રમાણે કર્યું ને સુખી થયા.
For Private And Personal Use Only