________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૭
ધર્મની ખાસ જરૂર રહેવાની-કારણ કે આ ત્રિપુટી જીવવ
જરૂર સુધારે છે.
૪૫૪. નિર્ધનતા એ પ્રકારે છે. એક તે અજ્ઞાનતાઆળસ; તેમજ સાત વ્યસને અને પુણ્યને અભાવ વિગેરેથી પ્રાપ્ત થાય છે તે; ખીજી નિર્ધનતા, અહંકાર મમતાના ત્યાગ પૂર્ણાંક આત્મતત્ત્વ જાણીને સંપૂર્ણ શક્તિને પ્રાપ્ત કરવા માટે જે સ્વીકારવામાં આવે તે. પ્રથમની દુ:ખદાયી છે, બીજી અનત સુખદાયક છે.
પ્રથમની નિધનતાના વખતે ધનાકિની મમતાને! ત્યાગ કરીને ત્રીજી નિનતા સ્વીકારવામાં આવે તે અઠુ કાર-મમતાના ત્યાગ હાવાથી અનંત ઋદ્ધિ-સિદ્ધિ-શુદ્ધિના સ્વામી થવાય— અને અનંત વિડંબનાઓના અત આવે.
૪૫૫. સરિતાના પ્રવાહ જે દરિયા તરફ વહી રહ્યો છે તે પ્રવાહને નહેરામાં કે મહાન્ સાવરમાં વાળવામાં આવે તે તૃષ્ણા અને પિપાસાના સ`કટો ટળે છે; તે પ્રમાણે ચૈતન્યન પ્રવાહ અન્તરમાં વાળવામાં આવે તે તૃષ્ણા અને ઈચ્છાએ શાંત થાય છે.
૪૫૬. કહેવાતા ડાહ્યા સમજનારા, પેાતાને ઘી અને અનુભવી માનીને ફૂલાયા કરે છે કે અમે કેવા ચતુ છીએ ! અને ધન, કીર્ત્તિ અને સંસાર સુખની કેવી મેજ માણીએ છીએ ! પશુ તેઓને ખ્યાલ નથી કે—પશુ પંખી કાગડા-કૂતરા વિગેર પણ પેાતાને ચતુર સમજે છે; ખરું ખેતી
For Private And Personal Use Only