________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭. સત્ય ઓળખાણુ, પિતે પિતાના આત્માને એાળખવો તે છે. જગતમાં સચરાચર વસ્તુઓની ઓળખાણથી પણ આત્મા એળખાતું નથી અને આત્માની ઓળખાણ સિવાય સઘળી ઓળખાણથી આત્મિક ગુણેને આવિર્ભાવ થતું નથી, પણ તે ગુણે અવરાય છે માટે આત્માને ઓળખે.
જ્યાં સત્યાનંદને અનુભવ આવે છે ત્યાં પરમાત્મા આપઆપ આવીને બિરાજે છે, સત્યાનંદને પ્રથમ દુભવ, સમકિતમાં સહેલું છે. અંતરાત્મા તે સત્યાનંદમાં હાલીને પૂર્ણાનંદને પામે છે, પછી એક પણ ઈરછા રહેતી નથી.
જન્મ મરણના ચકડોળે ચઢેલા માનવીઓ અને પ્રાણીઓને સ્થિસ્તા હેય કયાંથી? અને સ્થિરતાના અભાવે સત્યાનંદ પણ હેય નહી જ્યારે જન્મ મરણના ચગડોળેથી ઉતરી સ્થિરતા મળે ત્યારે સત્યાનંદને આવિર્ભાવ થાય છે.
વિષય અને કપા, જન્મ મરણના ચગડોળે તૈયાર કરી રહેલા છે તેમાં સુખની ભ્રમણએ ભ્રમિત બનેલ પ્રાણીઓ આરૂઢ થઈ અનેક દુઃખ વેઠે છે. છતાં સુખ માની બેઠેલા છે આવાઓને કેણ સમજાવી શકે?
અનેક કષ્ટોને પણ સહન કરી જે માણસે વિચાર અને વિવેકને લાવી આત્મ સ્વરૂપને ઓળખે છે ત્યારે વિષય-કષાયના ચગળ ઉપર આરૂઢ થવાનું મુકી દે છે અને આત્મિક ગુણેમાં દુઃખ સહન કરીને પણ સ્થિર થાય છે.
જ્યાં સુધી વિષયમાં સુખની ભ્રમણું છે, ત્યાં સુધી સાચી સ્થિરતા આવી શકે નહી; તેમજ સદ્વિવેક-ધર્મધ્યાનાદિના
For Private And Personal Use Only