________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮ ભવ થાય છે, અને અહંકાર-મમકારાદિને આવવાને અવકાશ મળતું નથી.
સુખ મળે કે ન મળે તેની બહુ ચિન્તા કરવી નહી પણ દુઃખ ઉત્પન્ન થાય નહીં, તેને વિચાર કરે અને તેવી જાતના સાધને મેળવવા જેથી દુઃખના અભાવમાં સુખ સ્વયમેવ રહેશે.
ડાહ્યા અને સમજુ માણસે પણ સુખના સાધને મેળવવા અત્યંત પ્રયત્ન કરે છે; કદાચ ન મળે ત્યારે વારંવાર ચિન્તાઓ કર્યા કરે છે, પણ દુઃખ ન આવે તેવા સાધન મેળવતા નથી આ કેવી હુંશીઆરી ?
સુખના સાધને મેળવવા ખાતર એટલે પ્રયત્ન કરે છે તેટલે દુઃખ ન આવે તેવા સાધને માટે મહેનત કરે તે સુખને માટે મહેનત કરવી ન પડે. અશક્તિની દવા લીધા કરતાં અશક્તિ થાય નહીં તે માર્ગ લેવામાં કલ્યાણ છે.
સુખ દુઃખ એ કર્મની રમત છે. અને મનુષ્ય, એ રમતના સેગઠાં છે, તેઓ કેટલીક વખત ભેગાં રમે છે અને કેટલીક વખત વિખરાઈ જાય છે.
સુખી જને, સુખને ભેગવટ કરતાં, દુખે આવે નહી તેવાં નિમિત્ત સેવે તે તે, સુખ જે મળેલું છે, તેને વિયાગ થાય નહીં. અને દુઃખ આવે નહી.
વિચાર-વિવેક અને બલ વિહીન પ્રાણીઓએ કરેલાં કુકર્મો, ભાભવ સુખમાં વિશ્વ નાખે છે અને અસહ્ય યાતનાઓમાં ફસાવે છે; છતાં તેઓ કુકર્મોથી પાછા હઠતા નથી, તે તે
For Private And Personal Use Only