________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૩
છે. ધન પ્રાપ્ત થયું હૈાય ત્યારે અભિમાની ખની સાધારણ સ્થિતિવાળાને ધિક્કાર-તિરસ્કારના વચના સ'સળાવી તેઓને દુઃખ આપે છે. જેટલા દુ:ખી દેખાય છે, તે અજ્ઞાનતા-મમતા અને અહંકારના યોગે વલાપાત કરતા માલુમ પડે છે; ભલે પછી ગરીબ માણુસા હાય કે શ્રીમંત હાય, શઠ હાય કે શેઠ હાય, સાક્ષર હાય કે રાક્ષસ હાય તે સઘળાને રાગ-દ્વેષ અને મેહુને લીધે કદાપિ ચિન્તા ઓછી થતી નથી.
એક ગરીબની છેકરી ઉનાળામાં પાણીની તક સાથે લઈને જંગલમાં ઇંધણા છાણા વીણી રહેલી છે. તે વખતે સહેલગાહે નીકળેલ રાજા ત્યાં આવ્યું. આ રાજાને તૃષા બહુ લાગેલ હાવાથી તે છેકરી પાસે પાણી માગ્યું. તેણીએ પાણી પાયું. રાજા પ્રસન્ન થઇ તે છેકરીને પરાણે પેાતાના રાજમહેલમાં લાવીને રાણીને સેાંપી અને કહ્યુ` કે, આ છોકરી મારા પ્રાણદાતા છે, માટે તેને સ્નાન કરાવી–સુંદર વસ્ત્રાભૂષણ પહેરાવે, સારામાં સારી રસવતી જમાડે અને દરરાજ પાસે ને પાસે રાખા અને જાણે સ્વપુત્રી હોય તે પ્રમાણે સંભાળ રાખો. નૃપાજ્ઞાને માન્ય રાખી. રાણીએ સારી રીતે દાસી દ્વારાએ સ્નાન કરાવી, વસ્ત્રાભૂષણ પહેરાવીને જમાડી, છતાં આ છોકરીનુ મન, ઇંધણાછાણાં વીણવામાં હાવાથી રાણીને કહેવા લાગી, મને હવે જવાદો. મારા ઈંધણા છાણાં વગડામાં પડી રહેલાં છે, જલ્દી નહી ઘેર લઇ જાઉં તે મારા માબાપ વઢશે. રાણીએ કહ્યું કે તું ચિન્તા કર નહી; તારા માપિતાને ખબર આપીશું' એટલે તને વઢશે નહિ. સુખેથી તું આ મહેલમાં અમારી પાસે રહે, માટી થયા પછી તને કોઈ રાજકુંવર સાથે પરણાવીશું' એટલે આન'માં
For Private And Personal Use Only