________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧ર
અવસ્થા ભેગવવા લાગ્યા. આ પ્રમાણે ક્ષણવિનાશી સંસારના સંગમાં માનવીઓ ફસાઈ પડે છે. અને શક્તિ-શાણપણુ અનાદિકને ગુમાવી દુઃખી અવસ્થાને ભેગવતે સ્વજીવન પૂર્ણ કરે છે, માટે વિષય વિકારને દૂર કરી સદાય સમ્યગસાન પૂર્વક સંતોષ રાખે. આત્મિક સુખ માટે ધાર્મિક ક્રિયા કરી પાંચ ઈન્દ્રિયે અને માનસિક વૃત્તિઓ પાસે લાભ ઉઠાવે. વૃત્તિઓને કબજે કરવાથી પ્રાપ્ત થએલ સત્તા-શક્તિ અને સંપતિનું રક્ષણ થાય છેતેના યોગે આત્મિક વિકાસમાં સારા પ્રમાણમાં સહકાર મળી રહે છે, વિકારેમાં વશ બનવાથી તે જે હશે તે ગુમાવી બેસશે અને પુનઃ પ્રાપ્ત કરવાની શકિત રહેશે નહી, માટે તેનાથી સાવધાન રહે.
૧૯. ચતુર છુપી પિલિસ તથા બુદ્ધિમાન અમલદરે, નહી પકડાતા એવા ચેરને પકડી જેર કરે છે અને બુદ્ધિને પ્રકાશ અધિક પાડે છે, તથા પ્રશંસાપાત્ર થાય છે તે પ્રમાણે સમ્યજ્ઞાન પૂર્વક વ્રતધારીએ, સંયમના આધારે કષાય રૂપી ચોરને પકડી કબજે કરીને તેને સર્વથા હઠાવે છે.
કેઈ એક નગરમાં ચેર શ્રીમંતેના ઘરમાં ચોરી કરીને પકડાતું નથી, અનેક ઉપાયે કર્યા પણ કયાં સંતાઈ જાય તેની ખબર પડતી નહી હેવાથી, છૂપી પિલીસે તેને પકડે અને રાજાની સમક્ષ ઉભે કર્યો. ન્યાયાધીશે કહ્યું કે તે એક શેઠના ઘર માંથી ચાર રને ચોર્યા છે માટે તું ગુન્હેગાર છે. જે સાક્ષીએ હેય તે લાવ, નહીતર સખત કેદની સજા થશે. ચેરે ચાર સાક્ષીએને હાજર ર્યા સાક્ષીઓ કહેવા લાગ્યા કે આ માણસે. રત્ન ચેર્યા નથી; આતે અમારે સંબંધી છે અને ચોરી કરી
For Private And Personal Use Only