________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૩
માટે ધનાઢ્ય માણસેએ યથાશક્તિ પાપકાર ધનાદિકને વાપરી તેમજ સત્પાત્રે દાન દઈ જીવનને લ્હા લે તે હિતકર છે. દાન દેવાથી પુણ્યના વેગે જસ મળે છે અને મેહ મમતા અ૮૫ થાય છે અને પરલેકે અનુકૂળ સાધને આવી મળે છે. પિતે તથા પિતાના પુત્રાદિક માટે ખર્ચેલ પૈસાએથી જસ વધતું નથી તેમજ મમતા ઓછી થતી નથી પણ વધે છે અને મમતાને યોગે ઈષ્ટને વિયેગ થતાં પારાવાર પરિતા પાદિક થયા કરે છે, માટે જીવનને હા લેવા દાન-ત્યાગ કર તે શ્રેયસ્કર છે.
૭૮૫. ગરીબાઈ કે દરિદ્રતા જેટલી મારતી નથી, તેનાં કરતાં શરમ અને ચિત્તાના વિચારે અધિક માણએને માર્યા કરે છે. માટે પાપોદયે ગરીબાઈ કે દરિદ્રતા આવી હોય તેને સહન કરે, ચિન્તા-વિચાર કરે નહી તેમજ લાજ-શરમ લાવે નહી. ભાગ્યનું પરિવર્તન થતાં રાજા મહારાજાઓ પણ તેવી અવસ્થામાં સપડાયા છે અને વિવિધ વિડંબનાઓના લેગ બન્યા છે. સત્તા-સંપત્તિ-રાજવૈભવ પણ ગુમાવેલ છે, પણ ધીરજ-સહનશીલતાના ગે પુણ્યોદયે પુનઃ સત્તા-સંપત્તિ અને રાજવૈભવના સ્વામી બન્યા છે. વિવિધ વિપત્તિઓ, પૈર્ય ધારણ કર્યા સિવાય અને સહનશીલતા સિવાય ખસતી નથી અને અધિકાધિક વિડંબનાઓને ઉપસ્થિત કરે છે, માટે કદાચ ગરીબાઈ આવી હોય કે દરિદ્રતા આવી હોય તે પણ તેની ચિન્તા-શેકાદિક કરે નહી પણ ધૈર્યને ધારણ કરીને તેને દૂર કરવાને ઉપાય, બુદ્ધિ અને વિવેકથી ક, પ્રાતકાળ અને આધ્યાહુનકાણ, કાયમ રહે નાથી
For Private And Personal Use Only