________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૧
બ, અને પ્રથમની માફક દાન-દયા-ભક્તિ-સેવા વિગેરે કરવા લાગે. ભાણેજ પણ ધંધામાં સહાય કરવા લાગે. એવામાં હેટ થએલ દીકરાના લગ્ન પ્રસંગે શેઠની સ્ત્રીએ, રાખેલાને જમવા આવવાનું કહેણું કહ્યું. પેલે રાખેલે ખાધેલા મારને ભૂલ નથી તેમજ સાથે કુટેવને પણ ભૂલ નથી; કુટેવના સરકારે રહેલા હેવાથી તેના ઘેર જમવા જવાનું મન થયું પણ મારનાર ભાણેજની ભીતિ હોવાથી સ્ત્રીને વેશ પહેરી જમવા આવ્ય-ભાણેજે તેને બરાબર ઓળખી લીધું. અને જમવા બેઠેલી પંક્તિ-(પંગત)ની છેડે તેને બેસાડ્યો; કે સાંભળે નહી તે પ્રમાણે કહેવા લાગ્યું કે હજી પણ માલ ખાવા સ્ત્રીને વેશ પહેરી આવે છે ને? માર ભૂલી ગય લાગે છે? ખબરદાર હવે જે આ રીતે આવ્યું તે મરણતેલ બનીશ. આવેલે તે તેલમાં પડેલી માંખીની અવસ્થા ભેગવવા લાગે; હરળમાંથી જમ્યા વિના જવાય નહી અને વચનને માર સહન થાય નહી, ભાણેજ તે બરાબર સંભળાવીને ખસી ગયે, હવે શું થાય છે તે છાની રીતે તપાસ કરવા લાગે એવામાં તેની મામીએ બાર મોદકેને લઈ કઈ દેખે નહી તે પ્રમાણે વાત કરવાને બહાને તે રાખેલાને આપ્યા અને પછી ખસી ગઈ નારીના વેષમાં રહેલા પેલા જારે આપેલા બાર લાડુઓને ઝેળીમાં નાંખી ઝાળીને કાખમાં ભરાવી જમીને જેટલામાં ચાલવા માંડે છે, તેવામાં છાની તપાસમાં રહેલા પેલા ભાણેજે જમનાર ભાઈ બહેને કહ્યું કે અમારા મામાને તિલક કરીને તેમજ અક્ષતથી વધાવીને જાઓ, સઘળા જમનારાએ તિલક કરવા પૂર્વક વધાવતા જાય છે, સ્ત્રી વેશમાં રહેલા પેલા રાખેલાને વારે આ
For Private And Personal Use Only