________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૩ વખતથી નેકર હત; સંપત્તિ દેખી તેનું ચિત્ત ચલાયમાન થયું. અને તે શેઠના ઘરમાંથી છૂપી રીતે રૂપાના વાસણે તેણે ચેય, અને વેચવા માટે ચૌટામાં ગયે લેનાર ચોકસીએએ તે વાસણોને ઓળખી–ચેરીને માલ જાણી–તેના માલીક શેઠને બોલાવી પિલીસને બોલાવ્યા શેઠે, અપકાર કરનાર નેકર ઉપર દયાભાવ લાવીને કહ્યું કે-આ સઘળાં વાસણે અમારા નેકરને ભેટ તરીકે આપ્યા છે. આ સાંભળતાં પોલીસ કાંઈ કરી શકી નહી, અને નકર વાવાજજીવ વફાદાર રહ્ય; આ પ્રમાણે અપકારના ઉપર ઉપકાર કરનાર બનવું તે પ્રાપ્ત થએલી સાહાબીની શેભા છે; ઉપકારને બદલે લેવાની અભિલાષા રાખવાથી–અને ઉપકારીના ઉપર અપકાર કરવાથી અને અપકારીના ઉપર અપકાર કરવાથી–વૈર વિરોધાદિ થવાને પ્રસંગ કદાચિત ઉત્પન્ન થાય છે, તેવા પ્રસંગે દયાભાવ પણ રહેતું નથી; ભક્તિ કરવી તે દૂર રહી પણ વિભક્તિ હાજર થાય છે માટે આત્મહિત ઈચ્છનાર, સુખશાંતિને ઈરછનાર સુજ્ઞજનેએ ઉપર લખેલ બાબતે પર લક્ષ્ય રાખવાની ખાસ જરૂર છે. ૬૮૨. ગાયામ શત ઝઘડા, કાળો જરીક્ષક
गतिरेकैव वित्तस्य दान, मन्या विपत्तयः સેંકડે પ્રયત્ન વડે પ્રાપ્ત કરેલ, અને પિતાના પ્રાણે કરતાં પણ અધિક ધનાદિકની સાર્થકતા-સáતા જે કહીએ તે દાન કરવું તે છે. દાન સિવાય અન્ય સાર્થકતા કે સફલતા નથી, કિન્તુ વિપત્તિઓ છે; કેઈ કહેશે કે, ધના
૨૮
For Private And Personal Use Only