________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૧
હઠાવવા કે દબાવવા ખાતર કડવાં વચને બેલવા તે ડહાપણ નથી પરંતુ મૂર્ખતા કહેવાય. કડવાં અનિષ્ટ વચને કહેવાથી સામે માણસ કદાપિ શાંત બનતું નથી અને જે તે નિર્બલ હોય તે મનમાં ડંખ રાખી બદલે લેવાની તક જોયા કરે છે, તે માણસ લાગ મળતાં પિતાનાથી બને તેટલું અનિષ્ટ કરવા ચૂકતે નથી; તેવા પ્રસંગે મૌન ધારણ કર્યું હોય તે તે સામે માણસ બેલીને થાકે, અને અધિક બોલી શકે નહી. મૌi सर्वार्थ साधनम्
૬૦૭. જ્યારે સમકિતના ગુણેને આવિર્ભાવ થાય છે, ત્યારે મેહનીય, જ્ઞાનાવરણીય વિગેરે કર્મો પર કુહાડો પડે છે. એટલે તેઓના વિકારેને વેગ નરમ પડે છે, પરંતુ જ્યાં સુધી કુહાડે પડ્યો નથી ત્યાંસુધી તેઓને વેગ વધતું રહે છે, માટે કર્મમલને દૂર કરવા સદુભાવના ભાવીને સમકિતને ધારણ કરે. માટી સાથે મળેલ સોનાની કિંમત યથાર્થે અંકાતી નથી અને સુવર્ણ કહેવાતું નથી. પરંતુ
જ્યારે તાપારિક દ્વારાએ શુદ્ધ કરવામાં આવે છે ત્યારે જ તેની કિંમત-યથાર્થ અંકાય છે, તે પ્રમાણે કર્મને મેલ દૂર ખસતાં આત્માની શક્તિ યથાર્થ રીતે પ્રગટે છે.
૬૦૮. આત્મશ્રદ્ધા રહિત મનુષ્ય, વારંવાર ભીતિને ધારણ કરીને ભાડતા રહે છે તેથી જ તેઓ પિતાના આત્માની મહાશક્તિને જાણવા સમર્થ બની શકી નથી, તથા મહવનું કાર્ય કરી શકતા નથી. તેઓ એ ભાગ્યે આત્મજ્ઞાની સદ્દગુરુના સહવાસમાં આવે તે અને તેમના
For Private And Personal Use Only