________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૫ આવીને કહેવા લાગ્યું કે હે પિતાજી, મેં કરેલા ઉપકારની વાત તમેએ સાંભળી હશે, માટે હવે રત્ન આપવા કૃપા કરે. શેઠે કહ્યું-ભાઈ તને તરતા આવડતું હતું અને શક્તિ પણ હતી, તેથી તે છોકરાને-તે સરોવરમાં ડૂબતાને બહાર કાઢ્યો તેમાં શી નવાઈ કરી? તે તરનારનું કર્તવ્ય છે, માટે રત્ન મળશે નહી. અપકાર ઉપર ઉપકાર કરે તે સાચે ઉપકાર કર્યો કહેવાય-અને રત્ન પણ તેને જ આપી શકાય-આ પ્રમાણે સાંભળી મનમાં બચુબણત પિતાને ઘેર ગયે. - શેઠે રત્ન આપ્યું નહી, તેથી સ્વપિતાના ઉપર દુર્ભાવના કરવા લાગ્યા. બીજે પુત્ર, રાજમાર્ગો ગમન કરી રહેલ છે તેવામાં એક નિરાધાર દુઃખી માણસે પાંચ રૂપૈયાની માગણ તેની પાસે કરી. તે પુત્ર પાંચ રૂપૈયા ગજવામાંથી કાઢીને આપ્યા, તેથી ખુશી થતા તે દુઃખી માણસ તેની પ્રશંસા કરતે પિતાને સ્થાને ગયે, આ બીના પણ શેઠે જાણે. બીજો પુત્ર મનમાં વિચાર કરે છે; હમણું મારા પિતા મને બોલાવશે અને રત્ન આપશે પણ તે બેલાવે શાના? પિતે પિતાની પાસે આવી દુઃખી માણસને રૂપિયા આપ્યાની વાત કરી, શેઠે કહ્યું કે, તે દુઃખીને રૂપૈયા દયા ખાતર આપ્યા, તેમાં શી નવીનતા કરી? દયા કરવી તે આપણે ધર્મ છે, દયા-દાન સિવાયની સંપત્તિ-વૈભવ વૃથા છે; તેથી દયા દાન સદ્દગૃહસ્થોએ દરરોજ કરવા લાયક છે અને તે કર્યું તેમાં વિશેષ નથી. અપકારી ઉપર ઉપકાર કર્યો હોત તે રન આપત; આમ સાંભળી બીજે પુત્ર પણ તે રન નહી મળવાથી જેમ તેમ મનમાં બડબડતે પોતાને સ્થાને ગયે. ત્રીજા પુત્રે ઘણા બીમારની સેવા ચાકરી કરીને
For Private And Personal Use Only