________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭
દષ્ટિ પડે છે, તેવી દષ્ટિને પિતાના સગણે દ્વારા પાછી ખેંચીને નિર્મલ કરે છે, અને આવી પડેલા દેષને દૂર કરે છે. હંસને દુધમાં અધિકપ્રેમ હોવાથી પાણીને શું પડતું મૂકતે નથી? અને શું દુધને પોતે નથી? હરગીજ દુધ પીવે છે.
૧૭૫. તત્વજ્ઞાની સજજનની, અકર્કશવાણું-હિતમિત અને પથ્ય વચન, તથા પરગુણેનું ગ્રહણ-અનુકુલ વર્તન, તે માત્ર વિનાનું વશીકરણ છે, તેથી તેમની પાસે અણબેલાવ્યાં પણ પ્રાણીઓ આવીને સેવા કરે છે, અને હજાર ગુણી રસ્તુતિ કરે છે, અને લાખ ગણે નેહ રાખે છે. કારણ કે તેમને સ્વાભાવ અન્ય પ્રાણીઓ કરતાં કેટી ગુણે ઉત્તમ હોય છે.
તેઓ, દુઃખદાયક પ્રસંગમાં પણ સ્વદેને જ જોનારા હોવાથી બીજા પ્રત્યે તેઓની વૈરવૃત્તિ હોતી નથી. તેઓને અહિંસા રગેરગ-હાડોહાડ પરિણામ પામેલ હોય છે. તેથી કેને શત્રુ માનવા અને કેને મિત્ર માનવા? આવી વૃત્તિથી જાગ્રત હોય છે.
શિર પડે કે બંધન થાય, લક્ષ્મી આવે, કે મળેલી ચાલી જાય, સમાન સત્કાર થાય કે તિરસ્કાર થાય, કેઈ પ્રશંસા કરે કે નિન્દા કરે, મરણ આજ આવે કે કલ્પાને આવે તે પણ કરેલી વ્રતની પ્રતિજ્ઞાથી ચલિત થતા નથી હિંમત હારીને કરવા લાયક કર્તવ્યને ત્યાગ કરતા નથી અને કેશરીયા કરીને પિતાના લીધેલા વ્રતની રક્ષા માટે મેહ-મમતા સાથે ઝુઝુમે છે, એક ડગલું પણ ડરીને પાછા હઠતા નથી. સિંહનું બચ્ચું નાનું હોય તે પણ ગર્જના કરી કુંભસ્થલે મારેલી ફાળથી ચૂકતું
પર કે તેની સાથે કરવામાં ન
For Private And Personal Use Only