________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૪ થતાં કોધ-માન માયા અને લેભના વિકારે ટળતા જાય છે તેમજ તે વિકારે નાશ થતાં સમ્યજ્ઞાનાદિદ્વારા સન્માર્ગમાં પ્રવૃત્તિ થાય છે માટે નામ-રૂપાદિનું આકર્ષણ, અલ્પ થાય તે પ્રમાણે વર્તન કરવાની આવશ્યકતા છે. પ્રાપ્ત થતા સંગોમાં નામ-રૂપાદિમાં મુગ્ધ થએલ મનુષ્યો અગર દેને પણ વિષય કષાયના વિચારો અગર વિકારે ટળતા નથી. આવું આકર્ષણ ટાળવાને ઉપાય મનુષ્ય ભવમાં છે, જે મનુષ્ય ભવમાં તે આકર્ષણ ન ખસ્યું તે અન્ય ભાવમાં ટળવાનું નથી જ અને વિડંબનાઓ પણ ખસવાની નહી જ. સનસ્કુમાર ચક્રવતીને પિતાના રૂપનું અભિમાન હતું, દેવે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને તેમનું રૂપ જોવા માટે આવ્યા. રૂપને દેખી ખુશ થયા. ચક્રવર્તીએ આવવાનું પ્રજન પુછયું; દેએ કહ્યું તમારા રૂપની પ્રશંસા સૌધર્મ દેવલેકમાં ઈન્દ્ર મહારાજાએ કરી, તે સાંભળી તમારા રૂપને જોવા માટે અમે આવ્યા છીએ અને પ્રશંસા પ્રમાણે તમારું રૂપ દેખી અમે ખુશી થયા છીએ. અભિમાન પૂર્વક ચકવતીએ કહ્યું કે, હાલમાં તે મારું રૂપ સામાન્ય દેખાય છે જ્યારે અલંકારથી આભૂષિત બની સિંહાસને આરૂઢ થાઉં ત્યારે જ મારા રૂપની ખુબી ઓર પ્રકારની હોય છે. તે જોવા માટે તમે સભામાં આવજે, સિંહાસને આરૂઢ થએલ ચક્રવર્તીને જોવા માટે દેવે આવ્યા પણ અભિમાનના વિચારોના
ગે, શરીરમાં ઉત્પન્ન થએલ સેળ રેગની ખબર પડી નહી. તે તે મનમાં સમજે છે કે, મારા રૂપને પાર નથી પરંતુ
જ્યારે, દેએ ઉત્પન્ન થએલ રેગની વાત કહી અને તપાસ કરી ત્યારે જ મનમાં બહુ દુઃખી થયા અને વૈરાગ્ય-પ્રશમ
For Private And Personal Use Only