________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હેવાથી એકદમ ખસી જતા નથી, માટે તે સંસ્કારાના યોગે પાપ ઓછા બંધાય તેવા કામ કરશે સુખી બનવાની અભિલાષા તે છે ને? સુખી બનવાની સાચી ઈરછા હોય તે સદ્ગુરુના ઉપદેશને ભૂલો નહી અને સદાય સાંભળવા લગની લગાડે; પાપ અલ્પ બંધાય અને પિતાનું કાર્ય સધાય, એને ઉપાય એ છે કે આગમ-શાના વચનાનુસારે શ્રવણ કરાવતા સદ્દગુરુને ઉપદેશ ગ્રહણ કરે.
૬૫૧. સ્વભાવને ફેરવી શકાય. જગતમાં કહેવાય છે કે, પડેલા સ્વભાવનું ઔષધ નથી, પડેલી ટેવ તે ટળે કેમ ટાળી, “રજમાવોઉં ટુતિને? પરંતુ સ્વભાવ અને પડેલી ટેવેનું પરાવર્તન કરી શકાય છે, અને કુટેવને પણ દૂર કરી શકાય શકાય છે, તેને ઉપાય, સંસ્કારે છે; ખરાબ સ્વભાવ હોય તે, સદગુરુના ઉપદેશના શુભ અને શુદ્ધ સંસ્કારના ગે દૂર કરાય છે અને પહેલા શુભ સંસ્કારે શુદ્ધ આત્મિક ગુણોમાં મનુષ્યને જોડે છે, કેટલાયે, સગુણેને પ્રાપ્ત કરી દુષ્ટ અને ક્રૂર સ્વાભાવિક વૃત્તિને ત્યાગ કરવાપૂર્વક દેશથી કે સર્વથી તેનું પાલન કરી આત્માને વિકાસ કરીને જન્મ મરણના અસહ્ય અનંત દુઃખને ટાળવા અને અનંત અવ્યાબાધ સુખને મેળવવા સમર્થ બનેલ છે, માટે એકાંતે કહી શકાય નહીં કે પહેલા સ્વભાવની દવા નથી; અરે પાકા વ્યભિચારીઓ અને કૂરમાં-ફર હત્યારાઓ પણ સદૂગુરુને સમાગમ પ્રાપ્ત થતાં તેમના ઉપદેશના સંસ્કારના રોગે સુધરી ગયા છે અને સન્માર્ગે પ્રયાણ કરીને પિતાના જન્મની સાર્થકતા સાધી છે. કુતરાં-બિલાડાં તેમજ જાતિ શિવાળાઓ પણ વેરભાવને દૂર કરી સાથે સાથે રમતા
For Private And Personal Use Only