________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૧
ટકાની ત્રણ પૈસાની ) કાઇ કરશે નહી. મારા આધારે ખાઈ પીને તાગડધીન્ના કરે છે! નહીતર ભૂખે મરતાં ભટકવું પડશે. આ મુજબ વારે વારે ખેલવાથી તેમ જ તિરસ્કાર કરવાથી સગાં-વહાલાએ ઇતરાજી ધારણ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તમાને અમે પસંદ ન હેાઇએ તે। જુદા રહીએ. તમારા હલકાં વચનેાથી અમેને ઘણું દુઃખ થાય છે; આવુ ખેલ્યા કરતાં ભૂલે અમારી થાય ત્યારે બે તમાચા લગાવે, તે સારૂ શું અમે કહ્યા મુજબ કામ કરતા નથી ? કે આ પ્રમાણે ફેંકાફેંકી કર્યાં કરે છે. જો તમે અમારી કિ'મત ત્રણ પૈસાની આંકતા હા તે, અમારે તમારા ઘરમાં રહેવુ નથી. શેઠે આ પ્રમાણે સાંભળી ગુમાનમાં આવી કહ્યું કે જુદા તા રહે, ખખર પડશે કે કયા આધારે લહેર કરાય છે. પુત્રાને બહુ લાગી આવ્યું અને માંહીમાંહી ખાનગી વાતા કરવા લાગ્યા-હવે આપણે આ ઘરમાં રહેવુ વ્યાજખી નથી. શું આપણું નશીખ નાશ પામ્યું છે કે જુદા રહેતાં ભૂખે મરશુ ? નાકર-ચાકરાપણુ વિચાર કરવા લાગ્યા હવે અત્રે રહેવામાં માલ નથી. કામ કરતાં પણુ અભિમાનમાં આવી નીચ-હલકા વચને સભળાવે છે. પુત્રા તથા નાકરા અન્યત્ર ગયા અને સુખેથી પેાતાના નિર્વાહ કરવા લાગ્યા. પણ શેઠને તેા મ્હોટા ધંધા હાવાથી અને એકલે હાથે સઘળું કામ કરવું પડતું હેાવાથી ઘણા કટાળા આવવા લાગ્યા. ખીજાં ગુમાસ્તા રાખ્યા, પણુ વિશ્વાસપાત્ર નીવડ્યા નહી. તે પણ શેઠના ગવ`થી બીજે સ્થળે ચાલ્યા ગયા. મ્હોટા ધંધામાં માણુસા વિના કામ ચાલે નહી. હવે શુ' કરવું ! કાઇપણ નાકર-ચાકર તરીકે રહેતું નથી. આ પ્રમાણે વલાપાત કરે છે
For Private And Personal Use Only