________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૮
અને આગળ જવા માટે ગાડાંઓ ચલાવવા લાગ્યા; તે અરસામાં તે પ્રતિમાના અધિષ્ઠાયક દેવે, તે જાનને સાચે ધર્મ પમાડવા માટે અને સુદેવ-ગુરુ અને ધર્મની ઓળખાણ કરાવવા માટે તે ગાડાઓને થંભાવી દીધા, તેથી સઘળી જાનને સંતાપ થવા લાગે; એ અવસરે દેવવાણું થઇ, કે આ સત્ય મહેદય મહાદેવ છે. તેમની સેવા-ભક્તિપૂર્વક કરી આજ્ઞા પ્રમાણે વર્તન રાખશે તે સુખી થશે માયા મમતાના બંધને તટી જશે અને પરમપદને પામશે; તે વખતે હાંસીએ શક્ય પ્રતિબંધ આપે તેથી સઘળા જાનના લેકએ જેનધમી બની પ્રભુપૂજન કર્યું, પછી ગાડાએ ચાલવા લાગ્યાં, પિતાને સ્થલે આવ્યા પછી વ્યાપારમાં લાભ થવાથી જે પ્રભુપ્રતિમાનું પૂજન કર્યું હતું, ત્યાં મોટું દેરાસર બંધાવ્યું; મહિમા સારી રીતે વધે; તે સ્થલે વસતિ મોટા પ્રમાણમાં આવીને વસી; આવેલા માણસે પણ સુખી થયા; એક વૃદ્ધ ડોસી તે પ્રતિમાનું પૂજન કરી પ્રાર્થના કરે છે હે પ્રભે! ઘણી દીન, નિરાધાર છું, ઉદર પૂરતું પણ મારા ઘરમાં અનાજ નથી માટે કૃપા કરી દુઃખને ટાળી આજીવિકા પૂરતું ધન આપે અધિષ્ઠાયકદેવે તેણીના ભેળા ભાવથી પ્રાર્થનાને સ્વીકાર કરવાપૂર્વક કહ્યું કે, તું ચિન્તા કર નહ; દરરેજ પ્રભુપ્રતિમાનું પૂજન કરવું અને પ્રતિમાના હાથમાં રહેલી એક સેનામહેર લેવી-તેથી તું સુખી થઈ, પૂજન આધારે તું સદ્ગતિને મેળવીશ, આ પ્રમાણે શ્રવણ કરતાં ખુશી થઈને આ ડેશી ઘેર આવી, પ્રાતઃકાલે પ્રભુપૂજન કર્યા પછી દેવે મૂકેલી સોનામહોરને લઈ સ્વઘેર આવી, દરરેજ સેના મહેર મળવાથી આ ડોશી માતબર બની; અને સુખી
For Private And Personal Use Only