________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૭
૭૨૮. ચૌદ પૂર્વધરે જેવા મહાજ્ઞાનીઓ પણ અધોગતિનું ભાજન થયા હોય તે મમતાના જેરથી જ બાહ્યવસ્તુઓને ત્યાગ અને આન્તરિક મમત્વના ત્યાગ સિવાય અનાદિકાલની આ પરાધીનતાથી મુકત થવા શકિતમાન બનતે નથી. મમતાના ગે જ રાગ-દ્વેષ અને મેહ અહંકારાદિક વકરે છે અને વિકૃત થયા પછી તેઓ, સદ્વિચાર અને વિવેકને ભ્રષ્ટ કરી નાંખે છે, માટે પારકી વસ્તુઓને-જડના ધર્મોને, પિતાના માનવાની ભૂલને સુધારો અને આત્મતત્વને ઓળખી તેને વિકાસ કરે.
૭૨૯. આત્મતત્વના વિકાસમાં આગળ વધેલા મહાશયની ક્રિયાઓ સફલ થાય છે; આવી પડતી વિડંબનાએને રોકે છે, અને આવી પડેલી વિપત્તિઓને વિફલ કરે છે. કારણ, તેઓને કઈ પ્રકારને ભય હેત નથી; આત્મવિકાસમાં મગ્ન બનેલ ને રાગ-દ્વેષ–મોહ કે ભય હોય કયાંથી? એ તે પર વસ્તુઓને પિતાની માનનારને જ હોય; તે આવીને ફસાવે છે, રખડાવે છે, અને મધુર માર મારીને હતાશ કરી નાંખે છે. આત્મસ્વરૂપના વિકાસમાં આગળ વધેલાને, નિન્દાઓની મધુરતા ઝેર જેવી લાગે, તેઓને દુનિયાદારીની વાતમાં ચિત્ત ચુંટતું નથી અને સત્યાનંદના ઝરણામાં ઝીલ્યા કરે છે. તેઓને આનંદની ખુમારી કદાપિ ઉત્તરતી નથી. ભલે પછી કરડો જન પ્રયાસ કરે તો પણ તે ખુમારીને ઉતારવા સમર્થ બને નહી; આપણી સાચી ખુમારીને ખુવાર કરનાર જે કઈ દગાર હોય તે મમત્વ અને અહંકાર છે. અઘટકુમારને રાજ્ય-પુત્રાદિકની મમતાના ગે મારી નાંખવા શક્ય પ્રયાસ કરનાર નૃપની
For Private And Personal Use Only