________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૦ મને સત્યનાધારે મળી શહેશે. હું સત્યને સેના મહેર માનું છું. મારા પ્રાણે પણ સત્ય છે. સત્ય સિવાયની અંદગાની નિષ્ફલ છે. આમ કહીને સેના મહોરોને દેખાડી. આ વિદ્યાર્થીને સત્ય વચનના પ્રભાવથી ચોરના હૃદયમાં સદ્ભાવના આવી ચેરી વિચાર કરવા લાગ્યા કે, આ નાને બાલક, સત્યપ્રેમી છે અને રાત્ય બેલતાં લેશ માત્ર ગભરાતું નથી. આપણે ઉમ્મરથી મહેતા થયા પણ અત્યાર સુધી એક દીવસ પણ સાચું બોલ્યા નહી. ચારીઓ કરી પાપી પેટ તથા પરિવારને પિાળે છતાં નિર્ભયતાસત્યશાંતિ આવી નહી. આની પાસેથી સોના મહેને ગ્રહણ કરીને પણ શાંતિ તે મળવાની નથી જ. આ પ્રમાણે સારી ભાવના આવવાથી ચેરિએ તે ધન લીધુ નહી પણ પિતાની પાસેનું બાળકને ધન આપવા માંડયું પણ બાળકે તે લીધું નહી અને કહેવા લાગ્યો કે, સત્ય જ સાચું ધન છે, ચેરનું ધન મારે ખપે નહીં. ચેરેએ તેની પાસેથી કાંઈ પણ ન લેતાં રજા આપી અને બાળક વિદ્યાપીઠે ગયે. ચેરેએ કાંઈ પણ લીધું નહી પણ, તે બાળકના સત્ય વચનરૂપ ધનને લઈને ચેારીને ત્યાગ કરવાપૂર્વક સત્યપ્રેમી બન્યા અને બાળક પણ વિદ્વાન બની આત્મકલ્યાણ સાધવામાં તત્પર બન્ય, માટે સત્ય તેજ ખરૂં ધન છે.
૭૪૭. નિન્દા-ઈષ્ય-અદેખાઈ તથા અસહિષ્ણુતાથી પારકાઓની નિન્દા કરવાની કુટેવ પ્રાયઃ પડેલી હેય છે. પણ આવી કુટેવ-નિન્દાથી પિતાનું કેટલું ધર્મધન નાશ પામે. છે, તેની ધાર્મિકને પણ ખબર પડતી નથી; તે નિન્દા કરનારમાં દુર્ગુણેને આવવાને અવકાશ મળતું હોવાથી સદ્વિચાર-વિવેક ખસવા માંડે છે. નિદાથી વિના પાણએ અને વિના
For Private And Personal Use Only