________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
સૂર્યકાંત મણિસૂર્યની સેબતથી, કાષ્ટને બાળે છે તે પ્રમાણે જ્ઞાની ગુરુની સેવા-સંગતિથી કર્મ કાટને બાળી શકાય છે.
૧૮. નિરપેક્ષ-શાંત, સમદશ–વેર વિનાના યુનિરાજાના ચરણરેણુ વડે કર્મણુઓ ખસી જાય છે, અને નિર્મળતા આવીને વસે છે; મેલ, મેલને કાપે છે-ગરમી, ગરમ દવાથી શાંત થાય છે, તેમ કરેણુઓ મુનિ ચરણરજથી ખસી જાય છે. - સંત મુનિવરની પાસે સદાય જવું જોઈએ, ભલે ઉપદેશ આપે નહી તે પણ તેમનું ચારિત્ર, અગર આનંદ પૂર્વકની ચર્ચા–સામાન્ય કથાએથી પણ પાસે જનારમાં સદ્દગુણે આવીને વસે છે. કહેવાય છે કે–
Tો મૌર સ્થાસ્થાનાદિથા/છિન્નર્સરાવા જેમ સૂર્યના પ્રકાશ-અને તાપથી, ટાઢ-ભય-અને અંધકાર નાશ પામે છે, તેમ જ્ઞાની ગુના આશા રૂપી પ્રકાશ અને તાપથી શિથિલતા-સાતભય અને મિથ્યાત્વ અંધકાર નાશ પામે છે. અસાર પારાવાર સંસારમાં, અહબડીયા-અથડાતા પ્રાણીઓને, આલંબનરૂપ જે કેઈ હેય તે જ્ઞાની ગુરુ મહારાજ છે-દરિયામાં બૂડતાં પ્રાણીઓને જેમ નક આધાર છે તે પ્રમાણે જ્ઞાની ગુરુ સિવાય અન્ય કેઈને આધાર નથી.
તથા પ્રકારના પુણ્યના અભાવે જ્ઞાની ગુરુઓને મેળ૫ ન થાય તે પણ તેના ઉપરને નેહ જાએ નહી-શ્રદ્ધા ખસે નહી અર્થાત્ નેહ અને શ્રદ્ધા હશે તે કઈ વખતે પણ મેળાપ થશે.
For Private And Personal Use Only