________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૫ વરૂપને યથાર્થ જાણવા સમર્થ બને છે, સમ્યગ જ્ઞાન થયા પછી વિષય કષાયની મુગ્ધતા નાશ પામે છે.
જેઓ આત્મતત્વને સમ્યગ્ર રીત્યા જાણે છે તેઓ પિતાની આધિ-વ્યાધિ અને ઉપાધિઓને દૂર કરવા પિતે જ વૈદ્ય બને છે, અને આત્મસામર્થ્ય વધારવા પિતે જાતે ગુરુ બને છે. પિતે પિતાને શિખામણ સદાય આપ્યા કરે છે.
૩૪૫. સત્ય આત્મસ્વરૂપને સાક્ષી કે સેગન વિગેરેની જરૂર રહેતી નથી, અસત્યને પૂરવાર કરવામાં સાક્ષી અને સેગન વિગેરેની જરૂર રહે છે, સત્ય તે સ્વયમેવ પ્રકાશિત છે જ, એટલે તેને કેઈપણ કારણ રહેતું નથી.
નીતિ તે ધર્મને પાયે છે, અને ક્ષમા ધારણ કરવી તે પાયાને દઢ કરનાર છે. સત્યતા તે આત્મસ્વરૂપ છે–મિથ્યાત્વરૂપ અંધકારને નાશ થાય ત્યારે સત્ય સવરૂપ ભાસે છે, તેથી જ મહના વિકારનું બલ ખસવા માંડે છે.
૩૪૬. સત્ય-સાચી અને યથાર્થ ધર્મ કરણી કરવાથી પ્રત્યક્ષ ફાયદો થાય છે. પ્રથમ તે કલહકંકાસ-કુસંપ-અદેખાઈને નાશ થાય છે, અને ઉદારતા-ગંભીરતા-આત્મનિરીક્ષણ વિગેરે આવીને હાજર થાય છે અને સમત્વને પ્રત્યક્ષ લાભ મળે છે. મોક્ષને લાભ તે જ્યારે મળે ત્યારે ખરો પણ સમતાને લાભ જરૂર મળે છે, માટે ધર્મ કરશું એવી કરે કે તત્કાલ આત્મિક લાભ થાય.
૩૪૭. ખરે લાભ લેવો હોય તો તેમજ ખરી શોભા લેવી હોય છે અને સાચું સુખ મેળવવું હોય તે, સદાચાર
For Private And Personal Use Only