________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૪
મળી છે. આ કામગી મળી જાય
સાંજ આવીને હાજર થાય છે અને સાંજ પડયા પછી રાત્રી આવીને ઉપસ્થિત થાય છે. જગતને સ્વભાવ પરિવર્તનશીલ છે, કાયમ કોઈ પણ વસ્તુ જગતમાં રહેતી નથીએટલે સત્તા-સંપત્તિ-રાજવૈભવ કે આયુષ્ય કેનું કાયમ રહેલ છે? શરીર પણ કાયમ રહેતું નથી, ભલે પછી વાત્રીષભનારાચસંઘયણ હોય અને પૃથ્વીને એક લાત વડે કંપાવતા હેય તેપણ અંતે નષ્ટ થાય છે. માટે સત્તા–સાહ્યબીના સમયે એવું કાર્ય કરે કે પરલેકે અનુકૂળ સાધન સામગ્રી મળી હે. ધર્મની આરાધના કર્યા સિવાય, આ લેકમાં કે પાકમાં અનુકૂળ સાધન સામગ્રી મળી શકતી નથી તેને તમને ખ્યાલ હશે!
૭૮૬. જેના અને વિપત્તિઓ રેગ અગર વિવિધ કષ્ટ હોય તે પ્રથમ ભેગવેલ સુખ તે સુખ કહેવાય નહી પણ વિપત્તિઓ વિગેરેનું કારણ છે, માટે વિષય સુખને જોગવતાં વિચાર અને વિવેક કરજે. બનતા પ્રયાસે તેને ત્યાગ કરવાની ભાવના રાખશે, અન્યથા એવી વ્યાધિઓમાં કે વિપત્તિમાં સપડાઈ જાશે કે જીવન પર્યંત દુઃખ જશે નહી અને ધારેલ આત્મલાભ મળશે નહી. વિષય સુખને એ સ્વભાવ છે કે પ્રારંભે સુખ જેવું લાગે પણ અને પરિતાપ-અશક્તિ વિગેરે આવીને ઉપસ્થિત થયા સિવાય રહે નહી. જો કે વિષય સુખના ત્યાગમાં પ્રથમ દુખ જેવું ભાસે છે, પણ અને આત્મન્નિતિને હેતુ હેવાથી સત્ય સુખને અનુભવ મળ્યા કરે છે માટે તેને ત્યાગ, દુઃખ કારણ નથી પણ સાચા સુખનું કારણ છે.
૭૮૭. સજજને ! કઈ પણ લાભ મળતાં વિચારે કે, અમેએ લાભ મેળવ્યો તેમાં બીજાઓને કેટલું ખમવું
For Private And Personal Use Only