________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૨
૪૯૦. આવતા અને આવેલા સટા-કાંતા કર્મીની શિક્ષા તરીકે હાય છે; અથવા ભવિષ્યમાં આવનાર સ`કટોની આગાહીની સૂચના આપનાર હાય છે; એટલે તેનાથી ભીતિ પામી હતાશ થવુ' નહી, કારણકે કોઇ વખતે સાવધાન રહેવાની તેમાંથી સૂચના મળે છે,
વિપત્તિમાં માણસાઈ આવે છે અને સંસારનુ' સ્વરૂપ કેવું છે ? તેની સમજણુ પડે છે. સપત્તિમાં તે સમ્યગ્ વિચારવિવેક ન હેાય તે માનવ મટી દાનવ થાય છે. સાક્ષર, રાક્ષસ અને છે. શેઠ, શઠ ખની જનતામાં શ્રાપરૂપ બને છે.
મિત્રની પરીક્ષા વિપત્તિ પ્રસગે થાય છે અને પત્નીની પરીક્ષા વૈભવના ક્ષયમાં થાય છે, સુવર્ણ ની પરીક્ષા જેમ અગ્નિમાં થાય છે, તેમ સન્મિત્ર અને પતિવ્રતા સ્ત્રી તેવા વિકટ પ્રસંગે ઝળકે છે, પણ ઝાંખા પડતા નથી. અડગ રહે છે પણ આડા પડતા નથી. આ દુનિયામાં સપત્તિ અને સત્તા વડે ઉત્પન્ન થએલ અહંકારે અને અભિમાને, જેટલાં માણસોને પીડ્યા છે– દુઃખી કર્યાં છે, તેટલા વિપત્તિએ દુઃખી અને ખરાબ કર્યાં નથી.
૪૧. ગમે તેવા પ્રચડ વાયરા-વાતે હાય, અગર સુસળધાર વરસાદ વર્ષ હાય તે પણ વધારે દિવસ રહેતા નથી, સમય આવતાં શાંત પડે છે. તે પ્રમાણે ઘણી વિપત્તિઓ આવે તે પણ સદાય રહેતી નથી, તે પણુ ખસી જાય છે; આમ સમજી વિપત્તિ વેળાયે બહુ ગભરાવું નહી.
૪૯૨. છેદાએલ વૃક્ષ, બીજીવાર પાંગરે છે. ક્ષીણુ થએલા ચંદ્રમા બીજીવાર પૂર્ણ લાયે જળહળી ઉઠે છે,
For Private And Personal Use Only