________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૫
જનેને સમજાવી બંધ કરાવી. સુબાએ બાર ગામ કચરને બક્ષીસ આપ્યા તેથી તે એક ઠાકર જે થયું. તેણે બાર ગામમાં કઈ પણ માતાની આગળ બલિદાન નિમિત્ત બકરા-ઘેટાંની હિંસા કરે નહી, તેવી આજ્ઞા ફરમાવી પોતાની પ્રજાને હિંસાથી મુક્ત બનાવીને સુખી કરી પિતે સુખી થયે અને પ્રજાને સદા ચારમાં વાળી પુણ્યવતી અને સુખી કરી, બેચરની એવી બરબાદી થઈ કે જીવન પર્યત પાગલ જે બચે અને અંતે દુર્ગતિનું ભોજન બન્ય; માટે આ લેકમાં સુખી થવું હોય અને પરલેકમાં સુખશાંતિમાં રહેવું હોય તે દરેક માનવીઓ એ પિતાના વિચારે અને ઉચ્ચાને પ્રથમ સુધારી સદાચારી બનવા માટે પ્રયત્નશીલ બનવું તે મનુષ્યની પ્રથમ ફરજ છે. - ૬૨૫. શુભવિચાર-ઉચ્ચાર અને આચાર વિનાના માણસો ભલે જગતમાં માણસે કહેવાય પણ પશુતામાં અને તેનામાં તફાવત નથી. પશુઓ અને મનુષ્યામાં તફાવત શુભ વિચાર-ઉરચાર અને આચારને હેાય છે. એટલે માન શુભ વિચારે અને ઉરચાર આચારના આધારે મહાન છે. મનુષ્યમાં બુદ્ધિબલ વિવેક વિચાર અને આચારે ઉત્તમ હોવાથી દિવ્યતાને પ્રકટાવવા સમર્થ બને છે તે દિવ્યતા પ્રકટાવવાની તાકાત પશુતામાં નથી. માટે પશુતાને ત્યાગ કરીને દિવ્યતાને પ્રાદુર્ભાવ કરે છે તે તથા દિવ્યતામાં જે પ્રીતિ હોય તે ઉમદા, શુભ વિચાર–ઉરચારે અને આચારને પ્રકટાવી પાપેને દૂર કરી તથા પુણ્યને વધારી સુખી થાઓ. જે ભાગ્યશાલીઓ, વિચારે વિગેરેને શુભ-શુદ્ધ બનાવશે તેઓ જરૂર માણસાઈને શેભાવી દિવ્યતાને પ્રાપ્ત કરીને અંતે
For Private And Personal Use Only