________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૩
દય હશે તે લાભ મળશે નહી; જ્યારે ધર્મક્રિયા કરતાં સંકટ વિપત્તિઓ આવી પડે ત્યારે, ધમક્રિયાનો વાંક કાઢશો નહી; એતે પૂર્વકૃત કર્મોને ઉદય સમજ શુભાશુભ કર્મોને બંધ તત્કાળ ફળતું નથીજ્યારે અબાધા કાળ પૂરો થાય છે, ત્યારે ફળે છે. અબાધા કાળ પૂરો થતાં જે શુભ બંધ પડેલ છે તેને જરૂર ઉદય થવાને; પાપાર કરનાર માન, જે સુખને અનુભવ કરે છે તે પણ પૂર્વકૃત શુભ કર્મોને ઉદય છે, માટે શુભ ફળ મળે તે માટે શુભ બંધ પાડે જરૂરી છે, સદ્વિચાર-સદાચાર-સહિષ્ણુતા વિગેરેથી શુભ કર્મોને બંધ પડે છે અને અશુભથી અશુભને બંધ પડે છે, માટે અશુભના બંધ વખતે ચેતવાનું છે. આરંભ-સમારંભ દંભમાયા-અદેખાઈને ત્યાગ કરી સદ્વિચાર-સદુરચાર-સદાચારના પાલનમાં સદા તત્પર રહેવું આવશ્યક છે, કે જેથી અન્ય ભવમાં સારી સામગ્રી અનુકૂળતાયુક્ત મળે અને કર્મથી મુક્ત થવાના માર્ગોમાં બલ ફેરવાય; આળસ–પ્રમાદમાં પડાય નહી; આરંભ-સમારંભ કરીને ધનાદિક મેળવશે તે પણ પરલેકે તે સાથે આવશે નહીં, સાથે ને સાથે આવનાર જે કઈ હશે તે શુભ કિયાના સંસ્કારો.
દ૬૭. જગતમાં પિતાની મહત્તા-પ્રતિષ્ઠા-નાક તેમજ આબરૂને વધારવા ખાતર લાખ રૂપિયાને ત્યાગ કરનારાવ્યય કરનાર ઘણું મળી રહેશે પણ નિષ્કામ ભાવે મૂચ્છ મમતાનો ત્યાગ કરનાર કેટલા? બહુ અલ્પ પ્રમાણમાં દેખાશે. મૂરછ મમતાના ત્યાગમાં વિષય કષાયના વિકાર સાથે ધનાદિકને જે ત્યાગ થાય તે આત્મવિકાસને આવિર્ભાવ થતાં
For Private And Personal Use Only