________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૩ કરતાં, આશાજનક નેહ ભરેલે ઉપદેશ આપ-સૂચના આપવી તે સ્વપર અતિહિતકર છે; કારણકે, ગટરને બધે કાદવ રસ્તા પર પાથરવાથી હિતકારી પરિણામ નહી આવે-બીજાના દેશે તરફ કરડી નજર રાખી ઉપદેશ દેવાથી લાભ થતું નથી.
લોકનાયક થવાને જેઓ લાયક છે–તે માણસે પિતાના અનુયાયી વર્ગને “મૂર્ખ ઢેર જેવા” કહેતા નથી, પરંતુ ભૂલ થતાં તેઓને સુધારે છે, પણ કેપ કરીને પિતાના આત્માને દુભાવતા નથી. ભૂલોને સુધારવાથી સ્વપરનું ભલું થાય છે. માટે ગંભીર બની કેપ કરે નહી, પણ ભૂલ સુધારવી.
૫૪. વસ્તુઓના નામ ઉપરથી નહી પણ તેના ગુણદોષની પરીક્ષા કરે; નામથી કામ સરતું નથી પણ ગુણથી કાર્ય સરે છે. માટે નામમાં મેહ પામે નહી અને ગુણેને ગ્રહણ કરીને ગુણવાન બને.
પ૭૫. પિતાની પ્રસિદ્ધિ થાય, જનતામાં નામના રહે, તે માટે ધનાલ્યો ધન વાપરે છે, તેના કરતાં મમતાને દૂર કરવા જે ધન વાપરવાની ઈચ્છા રાખે અને તે ઈચ્છા પ્રમાણે ધન વાપરે તે તેઓને બમણું લાભ થાય; એક તે આસક્તિને નાશ થાય અને તેની પાછળ નામના તથા પ્રસિદ્ધિ જરૂર આવે એટલે તે માટે પ્રયાસ કરે પડે નહી; માટે જે ધનને વ્યય કરાય તેમાં કઈ પ્રકારની કામના રહેવી જોઈયે નહી.
પ૭૬. દૂર થવું અને કારમો કેર વર્તાવ, તેમજ નિરપરાધિઓ ઉપર સ્વસત્તા સ્થાપન કરવા માટે દબાણ કરવું, મારઝુડ કરવી, તર્જના આક્રોશાદિક કરવાં તે
For Private And Personal Use Only