________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૭
પાપભીરુતા-આસક્તિની અલ્પતા વિગેરે હાજર થાય છે, માટે આત્મિક ગુણેને પ્રાપ્ત કરવા હોય તે જિનેશ્વરનું, તેમની પ્રતિમાઓનું સત્કાર સન્માનપૂર્વક પૂજન કરે; પૂજન કરી તેમની આજ્ઞાઓને અમલમાં મૂકવા અતિશય બળને ફે; અતિશય બલ ફેરવશે ત્યારે અનાદિકાળના વળગેલા કષાયેને અને વિષયેની આસક્તિને દૂર કરવા સમર્થ બનશે; અત્યારે આપણે આત્મા, રાગ-દ્વેષ મેહ અને સાત ભયના દબાણમાં આવેલ છે, તેથી પિતાના બળને રીતસર ફેરવી શક્તા નથી, એટલેજ વીતરાગની વાણુમાં શ્રદ્ધા કરવાની આવશ્યકતા છે; જે રીતસર શ્રદ્ધા બેસે તે વિષય કષાયાદિક વિચારે પસંદ પડશે નહી; તેઓને દૂર કરવા શક્ય પ્રયાસ કરશે; શક્ય પ્રયાસે તે વિજાતીય વિચાર અને વિકારોને વેગ ખસવા માંડશે; આ પ્રયાસ તમારે વૃથા જશે નહી અને માનવ ભવની જીવનની સાર્થકતા સધાશે. અન્યથા દુનિયાદારીના વાતાવરણમાં જે રંગાયા તે બાવના ચંદનના વનને બાળી રાખ-ખાખ કરવા જેવું બનશે; એક કઠી આરાની માફક.
નગરને નૃપ, સહેલગાહે નીકળે છે. વસંતઋતુ પુર બહારમાં ખીલેલી છે. મનહર પુષ્પોને મકરંદ, મધુકરે ચાખી રહેલા છે; સુંગધના કેફમાં મસ્ત બનેલ તે મધુકર વસંતના ગીત ગાતા હાયની શું? સુગંધને કેફ પણ જે તે નથી; માનવ અને દાનવપતિઓને પણ લટ્ટ બનાવે છે; આ નૃપ પણ સુગંધના કેફમાં નશામાં બરાબર સપડાયે; કમલની સુગંધમાં જેમ ભ્રમર ફસાય તેની માફક સુગંધના નશામાં સૂર્યાસ્ત થવા આવ્યું પણ તે વનમાંથી નિકળી શકો નહી સાથે
For Private And Personal Use Only