________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૦ દેખવામાં આવે છે, લાલ આંખે પણ કરતા નથી તે માણસ શુભ સંસ્કારના ગે સુધરી વેર ભાવને ત્યાગ કરે તેમાં શી નવાઈ! માટે ખરાબ સ્વભાવ તેમજ કરતાને ત્યાગ કરી હોય અને એક્યને લાભ લે હોય તે શુભ સંસ્કારને પાડવા અને પડેલા ખરાબ સ્વભાવને ટાળવા સદાય સદ્ગુરુને ઉપદેશ શ્રવણ કરે.
૬૫ર. તમે એમ માનતા હશે કે, અનીતિથી તેમજ પાપારને કરીને મેળવેલ ધનાદિક કાયમ રહેશે, મરણ પર્યત સાથે રહેવા પૂર્વક પરલેકે સાથે આવશે અને તે દ્વારા ઇષ્ટ સુખને પ્રાપ્ત કરી સર્વેચ્છા-આશાને પૂર્ણ કરીશું, કેઈ પ્રકારે આધિ-વ્યાધિ વિડંબના વિગેરે રહેશે નહી અને આવવાને પણ તેઓને અવકાશ મળશે નહીં, પણ આવી માન્યતામાં હેટી ભૂલભૂલામણી અને જમણું રહેલી છે. કાયમ રહેનાર અને સાથે ને સાથે અને સમીપમાં સમીપ રહેનાર તથા વિવિધ ચિન્તાઓ-વિવિધ વ્યાધિ અને અનેક વિડંબનાઓને હઠવી, મનવાંછિત સુખને અર્પણ કરનાર કર્મોને દૂર કરનાર જો કોઈ હોય તે ધર્મધ્યાનના ગે આત્મામાં પડેલા શુભ અને શુદ્ધ સંસ્કારો છે અને તે જ સકળ સુખને અર્પણ કરી કૃતાર્થ બનાવશે; માટે ધનાદિકને પ્રાપ્ત કરતાં પહેલાં ધર્મને પ્રાપ્ત કરવા, તેના સ્વરૂપદિને સમજવા પ્રયત્ન કરવાની ખાસ જરૂર છે ધર્મના સંસ્કાર સિવાય મહાકષ્ટ મેળવેલાં સત્તાસંપતિ અને સાહયબી-પરિવારાદિક સુખદાયક બનશે નહી, ઉલટી ચિન્તા-શોક-પરિતાપાદિકની વિપત્તિ સહન કરવી પડશે; કારણ કે ધનાદિક પદાર્થો સગે કરીને મળ્યા છે, તેને
For Private And Personal Use Only