________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાલીમ આપવી જોઈયે કે, તે શરીર ઈચ્છા મુજબ વર્તે–અર્થાત દાસ બની ઈચ્છા પ્રમાણે કાર્ય કરવામાં સમર્થ બને. - ૨૩૭. કડવા અનુભવ પછી જ આપણી બુદ્ધિ અને શક્તિનું માપ અંકાય છે, સુખશાતામાં અનુકૂલતામાં બુદ્ધિશક્તિનું માપ અંકાતું નથી, માટે તેવા અનુભવ વખતે શોક કે પરિતાપ કરે નહિ-શેકાદિક કરવાથી તે બુદ્ધિ-શક્તિને હાનિ પહોંચે છે.
૨૩૮, ઉદ્યમથી કરજ રહેતું નથી અને આળસુ બની મજમજામાં મગ્ન બનવાથી કરજ ન હોય તે પણ કરજદાર થવાનો વખત આવે છે. ઉદ્યોગીને જ બુદ્ધિ-શક્તિ અને સત્તા આપે આ૫ આવી પ્રાપ્ત થાય છે, માટે આળસુ બનવું નહી.
ઉદ્યમીના ઘરમાં આળસ-બીમારી-કલહ કંકાસ આવી શક્ત નથી–તે તે જે આળસુ બની મોજમજા ઉડાવે છે તેઓની પાસે જાય છે-ઉદ્યમી જનને વિષય વિકારો પણ બહુ સતાવતા નથી, તેથી ઉઘમીજને, ધાર્મિક ક્રિયાઓ પણ કરવાની જોગ્યતા મેળવે છે.
૨૩૯ ભમરે, પુષ્પમાંથી મીઠાશ લઈને પિતાને જીવન નિર્વાહ કરે છે, તે પ્રમાણે મનુષ્યએ, પ્રત્યેક સાથેગોમાં મીઠાશ લઈને સ્વાત્માને પિષણ આપવું અને ચારિત્રને ઘડવું; તેમાં ક્ષતિ આવવા દેવી નહી.
૨૪. ચૂખ અને હઠીલાઓ સાથે વાદવિવાદમાં ઉતરવાથી પ્રતિષ્ઠા અને આબરૂને ધક્કો લાગે છે, તે હઠીલાએ
For Private And Personal Use Only