________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટાળવાની તેમાં તાકાત નથી અને ટાળવા સમર્થ પણ નથી. આવા પ્રતિકારને સત્ય સુખનું સાધન માનનાર–અને મનાવનાર, બાળકો સમજવા. બાળકે, જે ખાવાથી વ્યાધિ જતી હોય તે વસ્તુને ખાવા માટે તલપાપડ થાય છે. માતપિતાની પાસે વારે વારે તેની માગણી કર્યા કરે છે. ત્યારે તે વસ્તુ આપે નહી ત્યારે રડવાનું ચાલુ કરે છે અગર ધમપછાડ કરવા મંડી પડે છે તે પ્રમાણે જે ભેગોપ.
ગથી વ્યાધિઓ થઈ છે–તેઓની ઈચ્છા રાખે છે, ભેગેપલેગ ચાલુ રાખીને પિકારે કર્યા કરે છે, પાદિયે તે વસ્તુઓ નહી મળતાં દેવ-ગુરુ અને ધર્મમાંથી શ્રદ્ધાને ત્યાગ કરી જેમ તેમ બકવા મંડી પડે છે-આવા જીવોને સુખ મળે ક્યાંથી? અને વ્યાધિઓની પીડાઓ હઠે ક્યાંથી ? મનુષ્ય, દુન્યવી વૈષયિક સુખમાં મુગ્ધ બનેલ છે, પણ તેજ સુધતા તેઓને મારે છે–દ દઈ પરિભ્રષ્ટ કરી મૂકે છે; એક માણસને વિષય સુખ ભેગવતાં શારીરિક વ્યાધિ થઈ, દિવસે દિવસે શક્તિ ક્ષીણ થવા લાગી. પરંતુ વિષય સુખ
ગવાતા નહી હેવાથી તે ઘણી ચિન્તા કરવા લાગે; હજારે રૂપિયા તે વ્યાધિને દૂર કરવા કચવાતા મને પણ ખર્યા, પણ
ગોપભેગના સાધને દૂર કરવા પડ્યા ત્યારે થએલ વ્યાધિ શાંત થઈશારીરિક શક્તિ આવી. ત્યારબાદ ભગવેલા સુખની મુગ્ધતા હોવાથી તેમાં પાછો રાચી માચી રહેવા લાગે પાછો વ્યાધિ લાગુ પડ્યો. આ પ્રમાણે વર્તન રાખવાથી તેની વ્યાધિ કદાપિ ખસશે? દલ્સ. આનંદ અને વિનેદ ખાતર, માનવે, જગ
For Private And Personal Use Only