________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૩
હેવાથી શેભાને પામતા નથી, અને એમને એમ સુકાઈ પુષ્પ ખરી પડે છે.
૪૪૫. વાણીને સંયમ-તમે જેમ ભાષણ કરતા કે અધિકારીની પાસે જતાં કે દેરાસર-ઉપાશ્રયે જતાં વાણી સંયમ રાખે છે તે પ્રમાણે ચક્ષુઓ, કાનને અને શ્રવણને સંયમ જાળવો જોઈએ. આ સિવાય તમે ગમે તેવા ડાહ્યા કહેવાતા હશે તેપણ શોભશે નહી અને પ્રશંસા પાત્ર બનશે નહી. માટે ચક્ષુ અને કાનને સંયમ રાખ. ' ૪૪, ગુણ ગ્રહણુ-વસ્તુ કેષવાળી ભલે છે. પરંતુ આપણને જે લાભ કર્તા હોય તે તેને ત્યાગ કરે રેગ્ય નથી. કારણ કે વસ્તુઓ સર્વથા દેજવાળી હોતી નથી, કઈ કંઈ પણ ગુણ હોય છે; આપણે તે ગુણ ગ્રહણ કરીને ખુશી થવું –ભૂલમાં કાંટાઓ હેય છતાં ગુલાબના પુષ્પને સઘળા મનુષ્ય ચાહે છે, અને ભમરાઓ રસ ચૂસે છે.
ચન્દ્રમા કલંકવાળે છે, છતાં કે તેને ચાહતું નથી? અને કેને શાંતિ આપી શક્તા નથી? માટે આપણને લાભ થતું હોય તે, તેવી વસ્તુને શા માટે ત્યાગ કરી
૪૪૭. સ્ત્રી પુરુએ, ફક્ત પ્રજોત્પત્તિ માટે કે વિલા માટે ઘર માંડ્યું નથી પણ આત્મવિકાસમાં પરસ્પર સહાયતા મળે, આવતાં સંકટ ટળે અને એક બીજાના સહકારથી આત્મજીવને જીવાય તે માટે ઘર માંડયું છે. આ વિચારોને ભૂલે નહી, અને વિષય વિલાસને તિલાંજલિ આપી આત્મિક ઉન્નતિ સાધે.
For Private And Personal Use Only